Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 211
________________ રે-સવા જ્ઞાન સદા ઈનિદ્રાને વશ રાખવાવાળે મુનિ “અદેઢિયં-અનીદ. રાષ્ટ્ર અનુપમ એવી “વંધિં-વિમ્' ભાવ સમાધિને “-કાત્તા પ્રાપ્ત કરે છે. ૧૨ અન્વયાર્થ–-મથુનથી વિરત થવાથી શું ફળ થાય છે? એ અહિ કહેવામાં આવે છે. જેમ બંધનમાં ફસાવવા માટે અનાજના કણે વેરવામાં આવે છે. અને કબૂતર વિગેરે જીવે તે કણેને પ્રાપ્ત કરવાના લેભથી આવીને ફસાઈ જાય છે. એ જ પ્રમાણે સાધુએ સ્ત્રિઓની જાળમાં ફસાવું નહી. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેમ કબૂતર વિગેરે ધાન્યના કણમાં આસાત થઈને જાળમાં ફસાઈ જાય છે, અને ખરાબ મતથી મરે છે. એજ પ્રમાણે મનુષ્ય ધાન્ય કસરખી શ્વિના બંધનમાં પડીને બાલમરણથી મરે છે. તેથી જ મુનિએ તેમાં આસક્ત થવું નહીં. જેણે સ્ત્રોતને રોકી દીધેલ છે. અર્થાત્ પાપના આવવાના માર્ગને રેકી દીધે છે, તથા જે અનાવિલ અર્થાત રાગાદિની કલુષતા વિનાના છે, જે આકુલતાને કારણે રાગ દ્વેષથી, રહિત હોવાથી નિરાકુલ છે, તથા ઈન્દ્રિયને વશ કરવાવાળા છે એવા મુનિ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. ૧૨ા ટીકાર્થ––અહિયાં મૈથુન ત્યાગના સંબંધમાં ઉપદેશ આપવામાં આવે છે-ધાન્ય-અનાજના દાણા સમાન સ્ત્રિમાં આસક્ત ન થવું. અર્થાત્ કબૂતર અને સૂકર વિગેરે પ્રાણિ જેમ અનાજના દાણાના લેભમાં આવીને જાળમાં ફસાઈ જાય છે. અને શિકારી દ્વારા પકડાઈને મારી નાખવામાં આવે છે, એ જ પ્રમાણે પુરૂષ, પણ અલ્પકાળના વિષયના લોભમાં પડીને સ્ત્રિયામાં આસક્ત થઈને મોહ જાળમાં ફસાઈ જાય છે, અને પોતાના કરેલ કર્મોથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૪

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233