Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આદાનીય સ્વરૂપના નિરૂપણ
પંદરમા અધ્યયનને પ્રારંભ ચૌદમું અધ્યયન સમાપ્ત થયું હવે પંદરમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન ની સાથે અને સંબંધ આ પ્રમાણે છે. પાછલા અધ્યયનમાં બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ ને ત્યાગ કહેલ છે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગથી જ મુનિ મેક્ષમાર્ગના સાધક અને આયતદીર્ધા–ચારિત્રવાળા થઈ શકે છે. તેથી જ કેવા પ્રકારના મુનિ પૂર્ણ રૂપથી આયત “દીર્ઘ” ચારિત્રવાનું હોય છે. તે આ અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવશે.
તથા આનાથી પહેલાના સૂત્રની સાથે અને આ પ્રમાણેને સંબંધ છે.-પૂર્વના અધ્યયનના છેલ્લા સૂત્રમાં કહેવામાં આવેલ છે કે જે ગ્રાહ્ય વચન વાળા, કુશળ અને વ્યક્તિ અર્થાત્ સમજી વિચારી ને કરવાવાળા હોય છે, એજ સમાધિની પ્રરૂપણ કરવાને યોગ્ય હોય છે. પરંતુ એવી-પ્રરૂપણ તે એજ કરી શકે છે કે-જેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળનું જ્ઞાન હોય, એજ સઘળા બને ને જાણવાવાળા અને તેડવાવાળા હોય છે. આ તથ્ય અહિયાં પ્રગટ કરવામાં આવે છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ પંદરમા અધ્યયન નું આ પહેલું સૂત્ર છે.-“મતી” ઈત્યાદિ.
શબ્દાર્થ–જે મહાપુરૂષ “રંતળાવાળતા-રાવાળાના દર્શનાવરણીય કર્મને અંત કરવાવાળા અર્થાત્ ચારે પ્રકારના ઘાતિયાકર્મને અપાવવાવાળા એટલા માટે જ “-ત્રાથી પ્રણિયેની રક્ષા કરવાવાળા તથા “બાયો-જ્ઞા ઉત્પાદ આદિ ધ પદાર્થને જાણવાવાળા અથવા “જાગો નાથ' યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન કરવાવાળા હોવાથી નાયક-નેતા એ તે “કમરીઅતીત” જે પદાર્થ ભૂતકાળમાં થઈ ચૂકેલ છે. તથા જે પદાર્થ “પશુમધુવન્ન વર્તમાનકાળમાં વિદ્યમાન છે. અને જે પદાર્થ “ગામ-ગા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૮૬