Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
“લાઈન સી' ઇત્યાદિ
શબ્દાર્થવિહૂ મિક્ષુ નિવઘ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ “કાળિ ફાદાર કાનને ગમે તેવા વીણ, મૃદંગ વિગેરેના શબ્દોને “સીદવા-પુત્રા સાંભળીને ટુ-થવા” અગર મેવાનિ-માવા” ભયંકર કણકઠોર સિંહ વિશે
શબ્દોને સાંભળીને તે સુ-તેવું અનુકૂળ પ્રતિકૂળ એવા શબ્દમાં “ગળા: નરે-રાજગર' રાગ અને દ્વેષ રહિત બનીને “રાજક-પત્તિ ” સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહે તથા નિર-નિદ્રાં નિદ્રાને અને “ઘમાયં-પ્રમા પ્રમાદ “R – ” ન કરે તથા “ જવા-ધરથમfપ' કોઈ પણ વિષયમાં “વિનિરિરતિજો-વિશિત્તાતી ચિત્તવિહુતિ રૂપ ભ્રમને ગુરૂ પાથી પાર કરે છે. દા.
અન્વયાર્થ– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળો સાધુ કાનને પ્રિય વિણા, મૃદંગ વિગેરેના શબ્દોને સાંભળી અથવા અત્યંત ભયકારક કકઠેર સિંહ, વાઘ વિગેરેના શબ્દો સાંભળીને તે તે કર્ણપ્રિય અને કર્ણકટુ અનુકૂલ પ્રતિકૂલ શબ્દોમાં રાગદ્વેષ રહિત બનીને સંયમાનુષ્ઠાનમાં તત્પર બને અને નિદ્રા પ્રમાદનું સેવન ન કરે. આ પ્રમાણે કરવાથી ચિત્તવિવુતિ (વ્યાકુળના) રૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે. દા
ટીકાઈ–ઈસમિતિ વિગેરેથી યુક્ત સાધુનું જે કર્તવ્ય છે, તેને ઉપદેશ કરે છે–નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુએ વેણુ મૃદંગ વિગેરેના કાનને પ્રિય લાગવાવાળા શબ્દોને સાંભળીને અથવા ભયંકર એવા અને કાનને કડવા લાગે તેવા સિંહ, વાઘ વિગેરેના શબ્દોને સાંભળી રાગ દ્વેષથી યુક્ત ન થવું અર્થાત્ અનુકૂળ શબ્દમાં રાગ ન કરે અને પ્રતિકૂળ શબ્દોમાં દ્વેષ ન કરે. પરંતુ મધ્યસ્થભાવને ધારણ કરવો. અને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું.
- સાધુ નિદ્રા, પ્રમાદ અથવા નિદ્રા અને પ્રમાદનું સેવન ન કરે. પ્રમાદ પાંચ પ્રકારને કહેલ છે, કહ્યું છે કે –“મí વિષચક્રનાથ' ઈત્યાદિ
(૧) મદ્ય (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને (૫) પાંચમો પ્રમાદ વિકથા છે. આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે.
આ રીતે ગુરૂકુળવાસથી શયન આસન વિગેરેના સંબંધમાં જાણકાર થઈને તથા સઘળા કષાયથી રહિત થઈને વિચિકિત્સાથી રહિત થઈ જાય છે, અથવા “મારા દ્વારા વહન કરાતા પાંચ મહાવ્રતોને આ ભારે ભાર કેવી રીતે નભશે? આવા પ્રકારની વિચિકિત્સાને (સંદેહ)ને ગુરૂકૃપાથી પાર કરી લે છે,
કહેવાનો ભાવ એ છે કે–ઈર્ષા સમિતિ વિગેરેથી યુક્ત સાધુ અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દોને સાંભળીને મધ્યસ્થ રહે, નિદ્રા વિગેરે પ્રમાદોને પરિ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૫૫