Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 189
________________ અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જૈ મર્યાદા છે, તેનુ' ઉલ‘ઘન કરીને પ્રરૂપણા ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અર્થાત્ પરસ્પરમાં કઈ ને પણ આધા ન પહોંચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયા કરે. આ ગુણ્ણાથી યુક્ત તથા યથાકાળ કન્ય કરવાવાળા જ સમ્યકૂ જ્ઞાનવાત્ હાય છે, તેથી જ પદ્યાર્થીના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા થમદેશના કરતા થકા પેાતાના સમ્યક્ દનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ પ્રરૂપણા ન કરે. કહેવાના આશય એ છે કે—શ્રોતાના સંબધમાં એ જાણીને કેઆ કયા ધર્મના અનુયાયી છે ? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણાના ત્યાગ કરીને ઉપદેશ દેવા જોઇએ, ઉપદેશ એવા હોવા જોઇએ કે-જેનાથી શ્રોતાસાંભળનારાના અંતઃકરણમાં સમ્યક્ત્વ સ્થિર થઈ શકે. અને સંશય વિગેરે દાષા ઉત્પન્ન ન થાય આ રીતે જે ઉપદેશ આપે છે, એજ સવજ્ઞ કથિત સમ્યકૢજ્ઞાન સમ્યક્દન સમ્યકૂચારિત્ર અને સમ્યક્તપ રૂપ સમાધિની પ્રરૂપણા કરવાનું જાણે છે. એજ સમાધિની પ્રરૂપણા કરવામાં સમથ થઈ શકે છે. કહેવાનું તાત્પય એ છે કે—સાધુ સર્વજ્ઞ કથિત આગમના અભ્યાસ કરતા થકા આગમના ઉપદેશ પ્રમાણે જ વચનાના પ્રયોગ કરે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભાષણ ન કરે. કોઈ પણ પ્રકારથી સમ્યક્ દૃશનને દોષ યુક્ત ન ખનાવે. આ પ્રમાણે જે ઉપદેશ કરવાને જાણે છે. એજ સર્જન પ્રણીત સમાધિના ઉપદેશ કરી શકે છે. ારપા ‘બ્રહ્મ' ઇત્યાદિ શબ્દા‘અસલ-અસ્ત્ય' સાધુ આગમના અને કૃષિત કરનાર ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૨

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233