________________
અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જૈ મર્યાદા છે, તેનુ' ઉલ‘ઘન કરીને પ્રરૂપણા ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અર્થાત્ પરસ્પરમાં કઈ ને પણ આધા ન પહોંચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયા કરે. આ ગુણ્ણાથી યુક્ત તથા યથાકાળ કન્ય કરવાવાળા જ સમ્યકૂ જ્ઞાનવાત્ હાય છે, તેથી જ પદ્યાર્થીના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા થમદેશના કરતા થકા પેાતાના સમ્યક્ દનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ પ્રરૂપણા ન કરે.
કહેવાના આશય એ છે કે—શ્રોતાના સંબધમાં એ જાણીને કેઆ કયા ધર્મના અનુયાયી છે ? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણાના ત્યાગ કરીને ઉપદેશ દેવા જોઇએ, ઉપદેશ એવા હોવા જોઇએ કે-જેનાથી શ્રોતાસાંભળનારાના અંતઃકરણમાં સમ્યક્ત્વ સ્થિર થઈ શકે. અને સંશય વિગેરે દાષા ઉત્પન્ન ન થાય આ રીતે જે ઉપદેશ આપે છે, એજ સવજ્ઞ કથિત સમ્યકૢજ્ઞાન સમ્યક્દન સમ્યકૂચારિત્ર અને સમ્યક્તપ રૂપ સમાધિની પ્રરૂપણા કરવાનું જાણે છે. એજ સમાધિની પ્રરૂપણા કરવામાં સમથ થઈ શકે છે. કહેવાનું તાત્પય એ છે કે—સાધુ સર્વજ્ઞ કથિત આગમના અભ્યાસ કરતા થકા આગમના ઉપદેશ પ્રમાણે જ વચનાના પ્રયોગ કરે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભાષણ ન કરે. કોઈ પણ પ્રકારથી સમ્યક્ દૃશનને દોષ યુક્ત ન ખનાવે. આ પ્રમાણે જે ઉપદેશ કરવાને જાણે છે. એજ સર્જન પ્રણીત સમાધિના ઉપદેશ કરી શકે છે. ારપા
‘બ્રહ્મ' ઇત્યાદિ
શબ્દા‘અસલ-અસ્ત્ય' સાધુ આગમના અને કૃષિત કરનાર ન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૮૨