Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નીજ ઈચ્છા કરે, તથા ભવ્ય મક્ષ ગમન યોગ્ય સાધુના વૃત્તાંતને કે જે સર્વર દ્વારા પ્રતિપાદિત સંયમ માર્ગ અને જૈન ધર્મ છે, તેને પ્રકાશ કરતા થક ગુરૂકુળમાંથી અથવા ગરછમાંથી બહાર નીકળે નહીં અર્થાત્ સ્વચ્છદાચારી ન બને છેક
ટીકાથ–જે મનુષ્ય અર્થાત્ સાધુ ગચ્છમાં નિવાસ ન કરતાં સ્વચ્છ% વિચરણ (વિહાર કરે છે, તે કમેને ક્ષય કરી શકતા નથી. એવો વિચાર કરીને સાધુ હમેશાં ગુરૂકુળમાં રહેવાની ઈચ્છા કરે, અને સમ્યક્ અનુષ્ઠાન કરવાની અભિલાષા–ઈરછા કરે, જે સર્વદા ગુરૂની પાસે નિવાસ કરશે, એ જ પિતાની મર્યાદાના પાલનમાં સમર્થ થઈ શકશે. તે સિવાય પ્રતિજ્ઞાનું પાલન થઈ શકતું નથી ગુરૂકુળ વાસથી રહિત પુરૂષનું જ્ઞાન હાસ્યાસ્પદ થાય છે. કહ્યું પણ છે કે-નહિ મવતિ નિર્વિવા ઈત્યાદિ
જેમ ગુરૂના ઉપદેશ વિના પિતાના જ અનુભવના આધાર પર નાચવાવાળા મોરને ગુહ્ય ભાગ છાને રહી શકતું નથી. અર્થાત્ બહાર દેખાઈ આવે છે. એ જ પ્રમાણે જે સાધુ ગુરૂકુળમાં નિવાસ કરતા નથી. તેનું જ્ઞાન તેની રક્ષા કરવામાં સમર્થ થતું નથી.
તેથી જ મેક્ષમાં જવાની ઈચ્છાવાળા સાધુએ સર્વસના માર્ગને અથત સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલ સંયમ માર્ગને પ્રકાશિત કરતા થકા બુદ્ધિશાળી સાધુ ગુરૂકુળ અથવા ગચ્છથી બહાર ન નીકળે. ગુરૂકુળને ત્યાગ કરીને અન્ય સ્થળ નિવાસ ન કરે, અર્થાત સ્વચ્છન્દચારી ન બને મજા
હવે ગુકુળમાં વસનારના ગુણનું કથન કરવામાં આવે છેજે ટાગો’ ઈત્યાદિ
શબ્દાર્થ—- ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે સાધુ “કાળોસ્થાનત્ત” સ્થાનથી અર્થાત્ ગુરૂકુળમાં નિવાસ કરવાથી “સુરાહુગુ-સુargયુ' ઉત્તમ એવા સાધુગુણથી યુક્ત બને છે. “-ર” અને “પળા–રાચનારના ખ્યાન' શયન અને આસનમાં સુસાધુ બને છે. “વિ-' તેમજ “મિતિ ત્તિg vi-fમતિપુ તિ, પરાક્રમે' સમિતિ તથા ગુણિમાં પરાક્રમ કરવાને સમર્થ બને છે. અર્થાત્ સંયમાનુષ્ઠાનમાં પરાક્રમી બને છે. તેથી મા
જો-આરઘન્ન કર્તવ્યમાં વિવેકી બને છે. અને બીજાને “વિવાજિંtતે-કાસ નિ' કથન કરતે થકે “gaો-9થ પૃથ” ગુરૂકૃપાથી સમિતિ ગુપ્તિના યથાર્થ સ્વરૂપનું પાલન કરીને તેના ફળનું “વણઝા-વત્ત’ પ્રતિપાદન કરે પાપા
અન્વયાર્થ-જે વૈરાગ્યવાન સાધુ ગુરૂકુળમાં નિવાસ કરે છે, તે સ્થાનથી સુસાધુની સામાચારીથી યુક્ત હોય છે અર્થાત્ શયન આસન અને સ્થાનનું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૫૩