Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુએ ધર્મોપદેશ કરવાનો પ્રકાર બતાવતાં કહેવામાં આવે છે. “ ' ઇત્યાદિ
શબ્દાર્થ– મિજલૂ-મિલું સાધુ “સંચિમાવ-ગતિમા' નયવાદના મર્મમાં શંકા રહિત હોવા છતાં પણ કેવળજ્ઞાનને અભાવ હોવાથી જ -સાથે શંકા યુક્ત જ રહેવું જોઈએ. તેમજ “વિમwવાર્થ-વિમાચાર” સ્યાદ્વાદ યુક્ત વાણીનું વિચારેકઝા-ચાળીચાત્ત કથન કરે તથા “માસાસુ –મારાચં” સત્યામૃષા રૂપ વ્યવહાર ભાષાનું કથન કરે “પરસમુહિં – ધર્મસમુનિ સમ્યફ સંયમથી ઉથિત તથા “સુરજો-હુબજ્ઞા સાધુ “માસમતા’ સમતા ભાવથી જેતે થકે ધર્મનું વિચારેષજ્ઞ–ચાળીયાત્ત” કથન કરે અર્થાત દરેકની પાસે સત્ય અને વ્યવહાર એ બે ભાષાને આશ્રય કરીને ધમને ઉપદેશ કરે મારા
અન્વયાર્થ–નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ નયવાદના મર્મ સંબંધમાં સંદેહ રહિત હોવા છતાં પણ કેવળજ્ઞાન ન હોવાથી શંકાશીલ જ બન્યા રહે, હું સર્વજ્ઞ નથી, તેમ માનીને કાયમ શંકાશીલ જ બન્યા રહેવું જોઈએ. તથા અર્થને સારી રીતે લગાવીને વિભાગ કરીને) કહે. જ્યાં
જ્યા સાધુ બેલે ત્યાં ત્યાં ધર્મ વ્યાખ્યાનના અવસરે અથવા અન્ય સ્થળે પણ ભાષાઢય અર્થાત્ સત્યા મૃષા (સત્ય અને વ્યવહાર) રૂપ બીજી ભાષા દ્વારા બોલે તથા સમ્યફ સંયમ પાલન માટે તત્પર એવા સાધુઓની સાથે રહીને સુપ્રજ્ઞ સાધુ સમભાવથી જ રાજા અને રંકને જોઈને બધા પ્રત્યે બીજી ભાષાની સહાય લઈને ધર્મને ઉપદેશ કરે રેરા
ટીકાર્ય-ધર્મના ઉપદેશની વિધિ બતાવતાં કહે છે કે સૂક્ષ્મ અને સૂફમતર નયવાદના મર્મમાં સંદેહ રહિત થઈને પણ સાધુ કેવળ જ્ઞાની ન રહેવાથી સદા શંકાશીલ જ રહે. હું સર્વજ્ઞ નથી. તેમ સમજીને સદા ફાંકા ચુકત જ બન્યા રહે. અથવા ઉદ્ઘત પણ ત્યાગ કરીને ગર્વ ધારણ ન કરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૭૫