Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ સંસાર ચાર ગતિવાળો છે. મિથ્યાત્વ વિગેરે સંસારના કારણ છે ભવબંધનેને નષ્ટ કરવાવાળા સઘળા કર્મોનો ક્ષય થે તે મેક્ષ છે. સમ્યકજ્ઞાન સમ્યક્ દર્શન અને ચારિત્ર સમ્યક તપ એ મેક્ષના કારણ રૂપ છે. વિગેરે પરોપદેશ વિના સ્વયં જાણુંને અથવા ગુરૂ પરંપરાથી બીજાઓની પાસેથી સાંભળીને સ્થાવર અને ત્રસ જીવોને માટે હિત કરનાર શ્રત ચારિત્ર ધર્મનો ઉપદેશ કરે. સત્કાર સન્માન વિગેરેની અભિલાષાથી યુક્ત રોગોને અથવા ધર્મકથા રૂપ પ્રબંધને કે જે મિથ્યાત્વ વિગેરે કર્મ બંધ જનક હેય છે. ચારિત્રમાં બન્યક થાય છે. તેનું ધર્મમાં દઢ એવા મુનિજન સેવન કરતા નથી.
કહેવાનો આશય એ છે કે—ધર્મને સ્વયં જાણીને અથવા બીજાઓ પાસેથી સાંભળીને જીવનું હિત કરવાવાળા ધર્મને ઉપદેશ કરે જઈએ, તથા જે યોગ વ્યાપાર નિતિ છે, ધર્મને બાધ કરવાવાળા છે, અને પૂજ, લાભ વિગેરેની પ્રવૃત્તિ કરાવનારા છે, તેનું ધીર પુરૂષ સેવન કરવું નહી. ૧લા
દ્રવ્ય ક્ષેત્ર અને ભાવને જાણ્યા વિના જે મુનિ ઉપદેશ આપે છે. તેને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તે બતાવતાં સૂત્રકાર “હરિ તારું ઈત્યાદિ ગાથા કહે છે.
શબ્દાર્થ–“રાજા– પિતાની બુદ્ધિના તર્કથી “જિંજિ-દેવાન્વિત મિથ્યાત્વભાવથી જેમની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય એવા પુરૂષના “પાર્વમાવ' અભિપ્રાયને ‘ગુજ્ઞ--qa' જાણ્યા વિના સાધુ જે ઉપદેશ આપતે “અસર–અશ્રધાર તે એ ઉપદેશમાં શ્રદ્ધા ન કરતાં પોતાના મંતવ્યોની નિંદા સાંભળીને “વૃષિ-સુદામ” ઉપદેશ કરનાર પ્રત્યે વિરૂદ્ધ ભાવ છે
છે' પ્રાપ્ત થાય અને “બાર -ગાયુ. તે ઉપદેશ કરનારના આયુષ્યને “હાચાર–ાાતિવાદ' કાલાતિક્રમણ રૂપ “વાપા-કચારાત' વ્યાઘાતખાધા પહોંચાડે તેથી “શ્રદ્ધાળુમાળે -તૃષાનુમાન” અનુમાન વિગેરેથી બીજાના અભિપ્રાયને જાણીને “રેણુ-પરેડ્ડ' અન્ય તીર્થકોને “અ-મન' સદ્ધર્માદિ પ્રરૂપણું રૂપ અર્થને ઉપદેશ કરે ૨૦
અન્વયાર્થી—તર્ક દ્વારા કઈ મિથ્યાત્વથી અપહત બુદ્ધિવાળાઓના અભિપ્રાયને અનુમાન વિગેરેથી જાણ્યા વિના જ જે સાધુ પરતીર્થિકને ધર્મને ઉપદેશ આપે તો શ્રોતાજન પિતાના ધર્મની નિંદા સાંભળીને અશ્રદ્ધા કરીને કદાચ ઉપદેશકને જ વિરોધ કરી શકે છે અને ઉપદેશકના આયુષ્યને પણ વિઘાત કરી શકે છે. તેથી અનુમાન વિગેરે દ્વારા અન્યના અભિપ્રાયને સમજીને પરતીર્થિકોને સદ્ધર્મ વિગેરેનો ઉપદેશ કરે મારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૪૪