Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્યારે વર્તમાન ક્ષણને અતીત અનાગત ક્ષણની સાથે કોઈ સંબન્ધજ નથી. તે ક્રિયા અને ક્રિયાથી થવાવાળે બંધ પણ સિદ્ધ થઈ શક્તિ નથી. એજ કારણથી તેઓ ક્રિયાને નિષેધ કરે છે.
આ સિવાય જેઓના મતમાં આત્મા વ્યાપક છે, અને તે કારણથી તે નિષ્ક્રિય છે, તેઓ પણ અક્રિયાવાદી જ છે. એવા અકિયાવાદી સાંખે છે. આ રીતે ચાર્વાક, બૌદ્ધ, અને સાંખ્ય એ બધા અકિયાવાદી અજ્ઞાનના કારણે પૂર્વોક્ત કથન કરતા રહે છે. જો
“રિસમાવ” ઈત્યાદિ
શબ્દાર્થ–ઉપર પહેલાં કહેવામાં આવેલ કાયતિકાદિ જિપિતાની વાણીથી “-જૂહીને સ્વીકાર કરવામાં આવેલ પદાર્થને નિષેધ કરતા કાયતિક વિગેરે “સંમિરરમાવં–સંમિશ્રાવનું મિશ્ર પક્ષને અસ્તિત્વ નાસ્તિત્વ રૂ૫ દ્વિધા ભાવથી કહે છે. અર્થાત્ પદાર્થની સત્તા અને અસત્તા બને થકી મિશ્રિત પક્ષને સ્વીકાર કરે છે. “જે- તે લેકે કઈ જીજ્ઞાસુ દ્વારા પૂછવામાં આવે ત્યારે “મુળુ-મૂનૂર' મૌનનું અવલમ્બન કરવાવાળા સોમવત' થાય છે. એટલું જ નહીં પણ “ગળાજુવા-બનગુવારી” સ્વાદ્વાદવાદિયાના કથનને અનુવાદ કરવામાં પણ અસમર્થ બનીને મૂંગા બની જાય છે. અને “કંકુ” આ પરમતને “
દુર્ઘ-દ્વિપક્ષન' પ્રતિપક્ષવાળો કહે છે. અને રૂબં-રૂમ પોતાના મતને “
પાર્વ-uપક્ષ પ્રતિપક્ષ વિનાને છે એ પ્રમાણે “માતંદુ-ગાશું કહે છે. તથા “છત્રાચત-અછાયતન” કપટ ભરેલા “– વાણિવિલાસ રૂ૫ કર્મ કરતા રહે છે. પણ
અન્વયાર્થ–પૂર્વોક્ત નાસ્તિક વિગેરે પોતાના વચનેથી સ્વીકારેલા પદાર્થમાં પણ સંમિશ્રભાવ કરે છે. અર્થાત્ જ્યારે પિતે સ્વીકારેલા અર્થનેજ નિષેધ કરે છે. તે વિધિ અને નિષેધ બને એકી સાથે કરી બેસે છે. તેઓને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૦૨