Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વેપારી નૌકા-વહાણને લઈને અત્યંત ભયંકર એવા સમુદ્રને પાર કરી જાય છે, એજ પ્રમાણે અનેક મહાપુરૂષે જે માર્ગ એટલે કે–સમ્યક્ દર્શન, જ્ઞાન, વિગેરેનું અવલખન કરીને સંસાર સાગરથી તરી ચૂકયા છે. આવા પ્રકા રને માર્ગ હું તમને કહું છું. પા
“મણિ ' ઇત્યાદિ
શબ્દાર્થ–બ્રાવો-ગતવા ઘણા ખરા પ્રાણિ “મરિયુ- અતાઉ આ માર્ગને આશ્રય લઈને ભૂતકાળમાં અનેક લોકેએ આ સંસાર સાગરને પાર કર્યો છે, તો તેને તત્ત્વ' તથા કેઈ ભવ્ય જીવ વર્તમાનમાં પણ પાર કરે છે. “અમારા તરિસંતિ-ગના તાઃ તરિ ચનિત્ત’ તેમજ ભવિષ્ય કાળમાં પણ ઘણા લેકે સંસારને પાર કરશે, “કોઈ વિકલ્લામ-સં છુવા પ્રતિવામિ’ એ માર્ગનું કથન ભગવાન્ મહાવીર સ્વામીના મુખથી સાંભળીને આપને કહીશ “મુળ મે-રં મે મુલુ’ એ કથનને મારી પાસેથી તમે સાંભળે છેદા
અન્વયાર્થજે માર્ગનું અવલમ્બન કરીને ઘણા જ સંસારને પાર કરી ચુક્યા છે, અને હાલમાં પણ કઈ ભવ્ય જીવ પાર કરી રહેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ પાર કરશે તે માર્ગનું ભગવાન તીર્થકરને મુખેથી મેં જે પ્રમાણે શ્રમણ કર્યું છે તે જમ્બુ એ પ્રમાણે હું તમને કહીશ તે તો મારી પાસેથી સાંભળે છે દા
ટીકાઈ–મહાપુરૂષોએ આચરેલ જે ભાવમાર્ગને આશ્રય લઈને સંસારથી વિરક્ત માનસ વાળા અનેક મહા પુરૂષે સંસારને તરી ચૂકેલા છે, વર્તમાનમાં પણ પરિપૂર્ણ સાધન પ્રાપ્ત કરવાવાળા ઘણા જ તરી રહ્યા છે. અર્થાત શ્રત ચારિત્ર રૂપ માગને સ્વીકારીને મેક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે, તથા અનન્ય ભવિષ્ય કાળમાં પણ ઘણું છે તરશે. આ રીતે ત્રણે કાળમાં સંસાર સાગરથી તારવાવાળે મોક્ષના કારણ રૂપ શ્રેષ્ઠ માર્ગ તીર્થક રિએ કહેલ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩