Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ પાપ કર્મ જ કરે છે. “વંતા; viતામાહિમrg-નવાસુ ઘ%ાનત્તરમવિજાદુઇ આ જાણીને તીર્થકરોએ એકાન્ત (કેવળ) સમાધિનો જ ઉપદેશ કર્યો છે. “હિg-યુઃ સ્થિતિમાં આ કારણે વિચારવાનું શુદ્ધચિત્ત પુરૂષ
નહિ વિશે –રમાઘ કિવે રત: સમાધિ અને વિવેકમાં રત રહે “જાનાવાયા વિરા-કાળાતિવાતાર્ વિરા” તથા પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે દા
અન્વયાર્થ–પહેલાં કરેલા કર્મોને કારણે દરિદ્ર બનેલ જીવ પણ પાપકર્મ કરે છે. આ તથ્યને સમજીને તીર્થકર ભગવાને એકાન્તપણાથી સમાધિનું કથન કરેલ છે. અએવ તત્વને જાણવાવાળા અને સંયમી મુની સમાધિ અને વિવેકમાં તત્પર થઈને પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ જાય છે. જો
ટીકાર્ય–જેની વૃત્તી અત્યંત દયાજનક છે, જે ધન ધાન્ય વિગેરેથી સર્વથા રહિત હોય છે, તે પણ પ્રાણાતિપાત વિગેરે પાપકર્મ કરે છે. તે એવું વિચારતા નથી કે મેં પહેલાં જે અશુભ કર્મ કરેલ હતું. તેનું ફળ આ વખતે ભેગવી રહ્યો છું–અર્થાત્ દુઃખની આ પરંપરાને અનુભવ કરી રહ્યો છું, તે પણ એજ પાપકર્મનું આચરણ કરી રહ્યો છું. તે આગળ તેનું શું ફળ પ્રાપ્ત થશે? તે હું જાણતા નથી આવા જીવોની આ દીન વૃત્તિ જ્ઞાનાવરણય વિગેરે કર્મોનું ફળ છે તેથી એ કર્મોનો વિનાશ કરવા માટે જ્ઞાનાદિ મોક્ષ માગને ઉપદેશ કરે એજ ગ્ય છે કે જેનાથી આ જેને નરક નિગેટ વિગેરે ગતિમાં ભ્રમણ કરીને દુઃખ ભોગવવું ન પડે. એ વિચાર કરીને તીર્થકર વિગેરે મહાપુરૂષોએ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ સમાધિની પ્રરૂપણ કરી છે, અર્થાત પહેલાં કરેલા અશુભ કર્મોના ફળને ભેગવતા ની ફરીથી પણ અશુભ કર્મોમાં થનારી પ્રવૃત્તિને જોઈને સંસાર સાગરથી તેઓને ઉદ્ધાર કરવા માટે એકાન્ત જ્ઞાન વિગેરે મોક્ષ માગ રૂપ ભાવ સમાધિનું તીર્થકરે વિગેરેએ કથન કરેલ છે. દ્રવ્ય સમાવિ એકાન્ત રૂપથી દુઃખને દૂર કરતી નથી.
આ રીતે પરમાર્થને જાણવાવાળા મુનિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, રૂપ ભાવ સમાધિમાં તથા આહાર ઉપકરણ અને કષાયના ત્યાગ રૂપ દ્રવ્ય ભાવ વિવેકમાં વિશેષ પ્રકારથી તત્પર રહેવું. જેને આત્મા, પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્ત થઈને સમ્યગૂ માર્ગમાં (સંયમમાં) સ્થિર છે, તે પ્રાણીના દસ પ્રકારના પ્રાણના અતિપાતથી હિંસા)થી વિરત (નિવૃત્ત) થઈ જાય છે.
કહેવાનો આશય એ છે કે અનેક પ્રકારના પાપી જેની ફરીથી પાપમાં પ્રવૃત્તિ જોઈને તીર્થકર વિગેરે મહાપુરૂએ સંસારથી તેઓને ઉદ્ધાર કરવા માટે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૪૫