Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Åરણુ દ્વારા શરીર કૃશ-દુલ થાય ત્યારે કદાચ શેક ઉત્પન્ન થાય તે તેને ત્યાગ કરીને અને શરીરની અપેક્ષા કર્યા વિના અર્થાત્ શરીરને કૃશ કરીને અને શાકના ત્યાગ કરીને સયમનું પાલન કરવુ.
કહેવાના અભિપ્રાય એ છે કે—સાધુ આષાકર્મિક ઔદ્દેશિક આહારની ઈચ્છા ન કરે. અને જે એવા પ્રકારના આહાર વિગેરેની ઇચ્છા કરે છે, તેની સાથે પરિચય ન ાખે. કમ` નિરાની પ્રાપ્તિ માટે સ્થૂલ શરીરને દુલ કરવું. અને શરીરની પરવા કર્યા વિના તપશ્ચરણ કરતા રહે, તથા સયમની આરાધના કરે. ૫૧૧૫
‘üત મેચ’ઈત્યાદિ
શબ્દા—નંતમેય અમિત્ત્વજ્ઞા-તમેતમિત્રાર્થચેત્ સાધુ સદા એકત્વની ભાવના કરે વ પમોરલો 7 મુયંતિ પાä-Ë મોક્ષો ન મૃત્તિ પ’ એકત્વની ભાવના કરવાથી જ સાધુ નિઃસગતાને પ્રાપ્ત કરે છે. આ વાત સત્ય સમજો. Fqમોકલો અમુલે⟨વિ-ત્રોક્ષોડÇષા વોડજિ' આ એકત્વની ભાવનાજ ઉત્કૃષ્ટ મેક્ષ છે. તથા એજ સત્ય ભાવસમાધિ અને પ્રધાન છે. જાજોળે સપને તવાણી-જોધનઃ સચરતસવી’ જે ક્રોધ રહિત તથા સત્યમાં તત્પર રહે છે અને તપસ્વી છે એજ બધાથી ઉત્તમ કહેવાય છે. ૧૨સા
અન્વયા —સાધુ એકત્વ (અસહાયત્વ)ની ભાવના રાખે અર્થાત પેાતાને એકાકી પણાના અનુભવ કરે આ પ્રકારની એકત્વની ભાવનાથી જ નિઃસ ગતા (નિમ મત્વ ભાવના) ઉત્પન્ન થાય છે. જુએ આ મિથ્યા નહી' પણ સત્ય છે. આજ મેક્ષ છે. આજ પ્રધાન અને સાચી ભાવસમાધિ છે. જે ક્રોધ, માન માયા, અને લાભથી રહિત થઈને સત્યમાં તત્પર અને તપમાં નિષ્ઠા ચુસ્ત હોય છે તેજ સૌથી પ્રધાન કહેવાય છે. ૧૨૫
ટીકા-મેક્ષની ઈચ્છા વાળા સાધુએ એકલાપણાની ભાવનાને સ્વીકાર કરવેા અર્થાત્ એવા જ વિચાર કરે કે હું એકાકી અર્થાત્ એકલે. છુ. બીજો કાઇ પણ મારો સહાયક નથી. જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણથી વ્યાપ્ત એવા આ સંસારમાં કેઇ પણ ભયથી રક્ષણ કરવાવાળું નથી. કહ્યું પણ છે કે--ળો મે સાતમો ગવા ઈત્યાદિ
જ્ઞાન અને દર્શનથી યુક્ત એક સિવાય સઘળા પદાર્થો એટલે કે સ્ત્રી, સ્વ (ચાંદી) છેત્રટે પાતાનુ શરીર પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
મારા આત્મા જ શાશ્વત છે. આત્મા પુત્ર, ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય, ક્રમથી જ પ્રાપ્ત થયેલ છે. આ
૫૧