Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–આપ્ત અર્થાત સર્વના વીતરાગ માર્ગ પર અથવા મેક્ષના માર્ગમાં ચાલવાવાળા મુનિ મૃષાભાષા ન બેલે મૃષાવાદનો ત્યાગજ ભાવ સમાધિ અથવા નિર્વાણનું કારણ છે. એ જ રીતે બીજા પાપને પણ સ્વયં ન કરે. તેમજ બીજાની પાસે કરાવે નહીં તથા કરવાવાળાનુ અનુમોદન પણ ન કરે રર
ટીકાઈ–જે પ્રાપ્ત કરિ શકાય તે આપ્ત કહેવાય છે. અહિયાં આપ્તને અર્થ “મોક્ષ છે. અથવા સઘળા દેથી રહિત તીર્થકર ભગવાન્ આમ કહે. વાય છે. તાત્પર્ય એ છે કે–મેક્ષના અથવા વીતરાગના માર્ગ પર ચાલવા વાળા મુનિએ અસત્ય ભાષણ કરવું નહીં સત્ય પણ જે પ્રાણિયેની હિંસા કરનાર હોય તે તેવું સત્ય પણ ન કહેવું. આ રીતે અહિયાં મૃષાવાદને સર્વથા નિષેધ કરેલ છે. આ મૃષાવાદને ત્યાગ એજ સંપૂર્ણ ભાવ સમાધિ અથવા નિર્વાણુ–મેક્ષ છે.
સાંસારિક સમાધિ દુઃખ પ્રતીકારનું કારણ માત્ર જ હોવાથી અપૂર્ણ છે, ભાવસમાધિ પૂર્ણ છે. મૃષાવાદ એક્ષરૂપ ભાવ સમાધિને અતિચાર છે. તેને મુનિએ સ્વયં કરે નહિં, બીજા ઓ પાસે પણ ન કરાવે અને કરવાવાળાને અનુમોદન પણ કરવું નહીં એજ પ્રમાણે અન્ય પાપને પણ ત્રણ કરણ અને ત્રણ વેગથી પરિત્યાગ કરે રેરા
“મુદ્દે સિવા’ ઈત્યાદિ
શબ્દાર્થ– શિવા હુ જ્ઞાપ ટૂણાગા-યાત મુદ્દે જાતે ટૂષચેન્ન' ઉમ વિગેરે દેશે વિનાને શુદ્ધ આહાર મળવાથી સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે “મુદિષ્ઠા ન ચ શકવવને-જમૂરિજીત વા નાણુનઃ તથા એ આહારમાં આસક્ત થઈને એકદમ તેના અભિલાષી ન બને “પતિ વિશુકૃતિકાનું વિત” સાધુએ ધીરતાવાળા અને પરિગ્રહથી મુક્ત બનવું “ર જ દૂરઘટ્ટી સિજોવામીન ન પૂગનાથ ન રોપાની” સાધુએ પિતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની ઈચ્છા ન કરવી જોઈએ. પરંતુ “પરિવણઝા-વરિત સમ્યક પ્રકારથી શુદ્ધ સંયમનું પાલન કરવું જોઈએ. ૨૩
અન્વયથ–-ઉદ્ગમ વિગેરે દેશે વિનાને શુદ્ધ આહાર પ્રાપ્ત થાય ત્યારે સાધુ રાગદ્વેષ કરીને તેને દેષિત ન કરે તે અહારમાં મૂચ્છિત ન થતા થકા આસક્તિ ધારણ ન કરે. સંયમમાં ઘેર્યયુક્ત તથા બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી વિમુક્ત થવું. તેમજ પૂજા સત્કાર અથવા કીતિની ઈચ્છા વાળા ન થતાં સંયમનું જ અનુષ્ઠાન કરવું. ૨૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩