Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘પુટોચ સંવા’ ઈત્યાદિ
શબ્દા’--‘૬૪ માળવા ૩ પુઢોચ ંતા-રૂમાનવાસ્તુ પૃય છેવું : આ લોકમાં મનુષ્યાની રૂચિ ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. વિરિયાòિરિય’ષ પુઢોચવાય -ચાચિન પ્રથાય? તેથી કોઇ ક્રિયાવાદને અને કોઈ અક્રિયા વાદને એવી રીતે જૂદા જૂદા રૂપે માને છે. ‘જ્ઞાતરસ વાસ છે, ૧૬૦-જ્ઞાતસ્ય વાર ચ વેદ' પ્રત્ત્વ' તેઓ જન્મેલા બાળકના શરીરને કાપીને પાતાનું સુખ છે. ‘અલલચાત-અસંચરત્સ્ય' એવા અસયત પુરૂષનું 'વેર' વ૬૪૬-ઘેર પ્રવૃદ્ધત વેર વધતુ રહે છે. ૧૭મા
અન્વય --આ લેાકમાં મનુષ્ય જુદા જુદા અભિપ્રાયવાળા હોય છે, કાઇએ ક્રિયાવાદને અને કોઈએ અક્રિયાવાદના સ્વીકાર કરેલ છે. તરતના જન્મેલા બાળકના શરીરના ટુકડા ટુકડા કરીને જેએ પાતાના સુખની ઈચ્છા રાખે છે, એવા તે અસયતનુ વેર વધતું જાય છે (૧૧)
ટીકા
આ લાકમાં મનુષ્ય જૂદા જૂદા અભિપ્રાયવાળા હાય છે, આ ભિન્ન ભિન્ન અભિપ્રાયેાને કારણે કોઇ ક્રિયાવાદનો અને કાઈ અક્રિયા વાદના સ્વીકાર કરે છે. ક્રિયાવાદી ક્રિયાથી જ મેક્ષ માને છે. અને જ્ઞાનના નિષેધ કરે છે. કહ્યું છે કે નૈિવ વા પુ...સા' ઈત્યાદિ
મનુષ્યને ક્રિયા જ ફૂલ આપવા વાળી હોય છે. જ્ઞાન ફળને આપનાર હે તુ નથી, કેમ કેમિલ્ટ્રાન્નના ભાગ અથવા મિષ્ટાન્ન અને લેગના જ્ઞાનમાત્રથી એટલે કે જાણવા માત્રથી કોઈ સુખી થતું નથી.
કહેવાનુ તાપ એ છે કે ક્રિયા જ મેક્ષ આપવા વાળી છે. જ્ઞાન નહી'. જો જ્ઞાન માત્રથી જ ફૂલની પ્રાપ્તિ થતી હાત તા મિષ્ટાન્નનુ જ્ઞાન થતાં જ મુખમાં મિષ્ટાન્નના સ્વાદના અનુભવ થાત. અને ઉદરની પૂર્તિ થઈ જાત.
અક્રિયા વાયિની માન્યતા આનાથી જૂદી છે. ઇન્દ્રિયાના દાસ તે અક્રિયાવાદીયેા શુ કહે છે? તે અહિયાં મતાવવામાં આવે છે. તે આ રીતે છે.તેઓ તત્કાળ ઉત્પન્ન થયેલા ખાળકના શરીરને નરમેધ યજ્ઞમાં કકડા-કુકડા કરીને પેાતાને માટે સુખ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પાપક્રિયાનું સાચ રણ કરવાવાળા અસયસીનું વેર સેંકડા જન્મ સુધી ચાલુ રહીને વધતુ રહે છે. કહ્યું પણ છે.-વિભિન્નરો છોજા' ઈત્યાદિ
આ લેકમાં જૂદી જૂદી રૂચી વાળા લેાકેા હાય છે. તેથી જ કેાઈ કિયા વાદને માને છે, અને કોઇ અક્રિયા વાદના સ્વીકાર કરે છે. unl
‘જ્ઞાતમાઢ્ય વાહાસ્ય' ઈત્યાદિ
જે લેાક તત્કાળ જન્મેલા બાળકના શરીરને કાપીને પેાતાના સુખની ઈચ્છા રાખે છે, તેઓમાં ધ્યાને અશ યાં છે ? ારા" ॥૧૭।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૫૬