Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ને જોffમ' ઈત્યાદિ
શબ્દાર્થી--સોરાંતિ-સ્ત્રો આ લેકમાં ને અરિવાજા-ચે નિ પ્રક્રિયારમાન' જે લોકે આત્માને કિયા રહિત માને છે, એ લેકે “અન્ને પુટ્ટા ધુવાણિતિ–વેર gear: પુત” સાહિતિ' બીજાના પૂછવાથી મોક્ષનું પ્રતિપાદન કરે છે. એવા તે સાંખ્યમતાવલંબિઓ “મામા-રંમણા' આરંભમાં આસક્તિ વાળા અને “જો શઢિયા-ઢો પૃદ્ધ' વિષયભેગમાં મૂર્શિત અર્થાત્ આસક્તિવાળા હોય છે. તેઓ વિમોજણ૩-
વિક્ષતુમ્' મેક્ષના કારણરૂપ “મં– કૃતચારિત્ર રૂપ ધર્મને જ જાવંતિ-જ્ઞાનનિત’ જાણતા નથી. ૧૬
અન્વયાર્થ—આ સંસારમાં જે કોઈ આત્માને નિષ્ક્રિયપણાથી સ્વીકારે છે, અને બીજા કેઈ પૂછે ત્યારે મેક્ષનું પ્રતિપાદન કરે છે. તેવા સાખ્ય મતાવલમ્બી આરંભસમારંભમાં આસકત હોય છે. તેમજ લાગેલા રહે છે અને મેક્ષના કારણભૂત ધર્મના સ્વરૂપને સમજતા નથી. ૧દા
ટીકાર્થ જગતમાં કેઈ અર્થાત સાંખ્ય શાસ્ત્રના અભ્યાસ કરવાવાળા આત્મને અક્રિય-ક્રિયા વગરને માને છે. તેઓનું કહેવું છે કે આત્મા ક્રિયા વગરનો છે કેમ કે તે સર્વવ્યાપી છે. કહ્યું છે કે-“નિર્તુળો મોરા” ઈત્યાદિ
સાંખ્ય દર્શનમાં આત્મા શુભ અને અશુભ કર્મને કર્તા નથી, નિર્ગુણ અર્થાત ગુણાતીત છે. અને કર્મના ફળને ભોગવવાળે છે.
આ કથન પ્રમાણે તેઓ આત્માને અકર્તા, અક્રિય પરંતુ ક્તા હેવાનું સ્વીકારે છે. જ્યારે તેઓને કેઈ એ પ્રશ્ન કરે છે, કે-આભા જે ક્રિયા વિનાને છે, તે તેને બંધ અને મોક્ષ કઈ રીતે થાય છે ત્યારે તેઓ મોક્ષ થવાનું કહે છે, કઈ પણ પ્રકારથી કુટિલ માર્ગને આશ્રય લઈને તેઓ બંધ અને મોક્ષની વ્યવસ્થા ઘટાવે પણ છે, તે પણ તેઓ બાલ અર્થાત્ અજ્ઞાની છે તેઓ જ જવનિકાયની વિરાધના કરવાવાળા પચન પાચન વિગેરે સાવદ્ય કાર્યોમાં આસક્ત છે; ગૃદ્વિભાવને પ્રાપ્ત છે, મેક્ષના કારણે ભૂત શ્રત ચારિત્ર રૂપ ધર્મને જાણતા નથી. કુમાર્ગનું અવલમ્બન લેવાને કારણે તેઓ ધર્મને સારી રીતે સમજતા નથી.
કહેવાને ભાવ એ છે કે સાંખ્યવાદીઓ આત્માને અક્રિય માને છે. અને મોક્ષના વિષયમાં બીજાઓ પૂછે ત્યારે તેને સદ્ભાવ બતાવે પણ છે પરંતુ વાસ્તવિક રીતે સાવધ કર્મોના અનુષ્ઠાનમાં તત્પર એવા તેઓ મોક્ષના કારણે ભૂત ધર્મને જાણતા નથી. ૧૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૫૫