Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારક ભાવને પ્રાપ્ત થાય છે. સદ્દનુષ્ઠાનથી રહિત હવાના કારણે સ’સાર રૂપી કાદવમાં ફસાય છે, જેએ ક્રિયામાં તથા તેમની ખેલીમાં આસક્ત થાય છે, તથા પરિગ્રહને સંચય કરે છે, તે પાપમનું ઉપાર્જન કરે છે. ૫૮૫
ટીકા
સાધુઓને નિમિત્તે અનાવેલ આહાર વિગેરે આધાકમી કહેવાય છે. જે સાધુ આધાકી આહાર વિગેરેની ચ્છા કરે છે, અને એવા આહા૬ની ખીજા પાંસે માગણી કરે છે, તથા તેવા આહાર મેળવવા ખૂબ ભટકતા રહે છે. નિમ ંત્રની ઈચ્છા કરે છે, એવા સાધુ સયમ પાલનમાં શિથિલ હૈય છે, તે પાર્શ્વથ અને કુશીલેના ધર્મોનું સેવન કરે છે, સમ્યક્ અનુષ્ઠાનથી રહિત હાવાથી સ`સાર રૂપી સાગરના કાદવમાં ફસાઇ જઇને દુઃખી બને છે.
આ શિવાય જે સ્ત્રીના હાસ્ય, અવલેાકન વગેરે ચેષ્ટાઓમાં આસક્ત થાય છે, તે સત્ અસત્ વિગેરેના વિવેકથી રહિત અજ્ઞાની ડાય છે. સ્ત્રીનું સેવન અથવા મુખનું અવલાદન અર્થ-ધન વિના થઇ શકતું નથી. તે કારણે જે પરિગ્રહૂના સંચય કરે છે, તે ખરી રીતે પાપકર્મના જ સંચય કરી રહેલ છે. ૫૮૫ ‘વાળુનિઢે’ ઇત્યાદિ
શબ્દાથ-વેરાનુનિà-વૈનુવૃદ્ધ' જે પુરૂષ પ્રાણિયાની સાથે વેર કરે છે, નિષયં રેડ્-નિષય રોત્તિ' તે પાપ કર્મોના વધારા જ કરે છે. શ્નો સુ સ કુમટ્ઠટુામ્-ચુતઃ સ ચંદુમ્' તે મરીને નર્ક વિગેરે દુખ આપ વાવાળા સ્થાનમાં જન્મ ધારણ કરે છે. ત ્ા ૩ મેધાવી મુળી-તસ્માત્તુ મેધાવી મુનિઃ' આ કારણથી બુદ્ધિમાન, મુનિ ધર્મ અમિલ-ધર્મ' સમીક્ષ્ય' ધર્મના વિચાર કરીને ‘સવ્વ ૩ વિમુ“—સર્વતઃવિત્રમુ' બધા જ ખધનાથી મુક્ત થઈને રો-રેત સયુના અનુષ્ઠાનમાં તત્પર રહે ાહ્યા
અન્નયા —પ્રાણિયાની સાથે વૈભાવ કરવાવાળા કર્મોના સંગ્રહ કરે છે, તે આ સ્થાનથી ચ્યવીને અર્થાત્ જન્માન્તરને પ્રાપ્ત કરીને વાસ્તવિક રીતે વિષમ યાતનાના સ્થાનને પ્રાપ્ત કરે છે. આથી બુદ્ધિમાન મુનિ ધર્મના વિચાર કરીને ખાદ્ય અને અયન્તર સ`ગથી સર્વ પ્રકારે મુક્ત થઇને સયમનુ
અનુષ્ઠાન કરે. 1લા
ટીકા—હિંસા વિગેરે જે જે કાર્યાથી સેકડા જન્મા પર્યંત લાગલાગટ વેદ્દભાવની પરંપરા ચાલતી રહે છે. એવા વેરભાવમાં આસક્ત પુરૂષ અનુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૪૮