Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરાનો વિશ્વ-સર્વ શિક” બહારના તથા અંદરના બધાજ બંધ. નોથી મુક્ત થઈને મુળી -પુરિઃ જન' સાધુ સંયમનું પાલન કરે “પાળે ચ પુતો -વાળાનું વૃથાપિ તવા અલગ અલગ પ્રાણિવર્ગ “રાષ્ટ્ર-ગાર્તાન' પીડિત થઈને સુલેળ તુવેને દુઃખથી “રિતમાને–પરિતાથમાનાન' સંસારમાં પકવવામાં આવતાં એવા છ ને જુઓ કા
અન્વયાર્થ – ચિના સંબંધમાં બધી જ ઈદ્રિયોને સંવર યુક્ત રાખવા વાળા, સઘળા બાહ્ય અને આશ્ચંત સંગથી મુક્ત મુનિ સંયમનું અનુષ્ઠાન કરે પૃથ્વીકાયિક વિગેરે જુદા જુદા પ્રાણિયાને આ અર્થાત્ દુઃખથી પીડા પામતા જુએ છે
ટીકાર્થ–મુનિએ સ્ત્રિમાં ચક્ષુ-નેત્ર, કાન વિગેરે તમામ ઇન્દ્રિયોથી પૂરે. પૂરા સંવર વાળા થવું. અર્થાત્ જીતેન્દ્રિય થવું. જો કે સાધુએ સઘળા વિષયમાં જીતેન્દ્રિય થવું ખાસ આવશ્યક છે, કેવળ સિયેના સંબંધમાં જ નહીં, તે પણ એક સ્ત્રીમાંજ શબ્દ, સ્પર્શ વિગેરે પાંચ પ્રકારના વિષે હોય છે, તેથી “તત્ર થય ગયો નેતા’ ઈત્યાદિ
જે સ્ત્રીના વિષયને જીતનારા છે, વિદ્વાન પુરૂષે તેને જ ઈદ્રિને જીતવાવાળા માને છે. જેઓ થી પરાજીત પામે છે, ખરી રીતે તેજ પરાજીત ગણાય છે.
આવા પ્રકારની સ્ત્રીના સંબંધમાં જીતેન્દ્રિય થવાથી સઘળા વિષયમાં સેન્દ્રિયપણ પ્રકટ થઈ જાય છે. એમ માનીને અહિયાં “પથાણુ” (પ્રજ્ઞા) અર્થાત સ્ત્રિોમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“કારિ જાપાનિ વિદ્યાપિનીનાં' ઇત્યાદિ સ્ત્રિયોના મનહર–સુંદર વાક્યો, હાસ્ય, રતિ, રસ, અને ગંધ બધા અનેખા અને આકર્ષક હોય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૪૨