Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ મંગલ કોઈના સિદ્ધાઇપત્ર અને વિશેષ વણાયેલા હોય છે. (૮) વાંછાપૂરણ - ત્રણ જગતના ભક્તિપ્રધાન જીવોની અભિલાષાને પૂરવામાં કલ્પવૃક્ષ જેવા પરમાત્મા છે. (૯) અકલ - જેઓનું જીવન કોઈપણ રીતે કોઈનાથી કળી શકાય એવું નથી. (૧૦) વિજ્ઞાનલા - જેઓ જે વાતમાં સિદ્ધહસ્ત છે એ વાતને દ્યોતક-વ્યક્ત કરનાર આ વિશેષણ છે. કોઈપણ જાતના વિઘ્નરૂપી અગ્નિને શમાવવામાં મેઘ જેવા. આ તેઓનું સાર્થક વિશેષણ છે. આ વિશેષણનો પ્રતીતિકર અનુભવ અનેક શ્રદ્ધાળુ જીવોને પ્રત્યક્ષ રીતે થાય છે અને આવા જ ઘણા હેતુઓથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અનેક ભવ્યાત્માના જીવનનું મધ્યબિંદુ છે. આરાધ્ય છે. (૧૧) સમંગલ - જે મંગળ સ્વરૂપ છે. જેના નામસ્મરણથી આત્માને પગલે પગલે મંગળમાળા થાય છે. એની સેવા તો શું ન કરે ? એવા પરમ પુરુષ પુરુષાદાનીય-આદેય નામકર્મના ઉદયવાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને હું સમ્ય રીતે સ્તવું છું.સ્તુતિ કરું છું. ૧.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 162