Book Title: Aatmbodh Author(s): Dhurandharsuri, Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 162
________________ સજજનોનો સંગ તો પારસમણિ કરતાંયે કઈ ગુણ ચડિયાતો છે. પારસમણિનો સ્પર્શ લોઢાને થાય એટલે લોઢું સોનું થઈ જાય. પણ કાંઈ પારસમણિ ન બને. ત્યારે સજ્જનના સંગથી તો સજ્જન થવાય. KIRIT GRAPHICS 9 8 9 8 4 9 0 0 9 1Page Navigation
1 ... 160 161 162