Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ s मङ्गलम् (શાર્દૂત્વવિદિતમ્) શ્રેય શ્રીવવિપ્રમાર્મિતર, ધીરં, મીરં, પરં, देवेन्द्रार्चितपादपद्मयमलं, हृत्कोमलं, निर्मलम् । वाञ्छापूरणकल्पकल्पमकलं विघ्नानलाम्भोधरं, श्रीशङ्केश्वरपार्श्वनाथमनिशं, संस्तौमि सन्मङ्गलम् ॥ १ ॥ ભાવાર્થમંગળ ૧ કલ્યાણ લક્ષ્મી સાથેના વિલાસથી અદ્ભુત રસવાળા, ૨, ધીર, ૩. ગંભીર, ૪. ઉત્કૃષ્ટ, ૫. દેવેન્દ્રથી પૂજાયેલાં છે ચરણકમળ જેનાં એવા, ૬. કોમળ હૃદયવાળા, ૭. નિર્મળ અભિલાષાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ૯. વિઘ્નરૂપી અગ્નિને શાન્ત કરવા મેઘતુલ્ય, ૧૦. અકળ, ૧૧. મંગલસ્વરૂપ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નિત્યે હું સ્તવું છું. (એ રીતે ઈષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલ કર્યું છે.) ૨. સૂર્યાશ્વેગાતતઃ સવઃ શાહૂવિત્રહિતમ્ ા આ રીતે દરેક છન્દનું બંધારણ આ પુસ્તકમાં આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162