________________
૧૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
અને કહ્યું ખરેખર મારી શક્તિથી થયેલું આ ક્રૂર મન, બલની વૃદ્ધિ માટે અને વિસ્તાર આયુષ્યવાળો છે તે કારણથી તું=નંદીવર્ધન ગ્રહણ કરી અને કાલે ભોગવઆ રસાયણનો ઉપભોગ કર. મારા સ્નેહનો તરુ એવો આક્રૂર મન, ફળને આપનારો થાવ. ર૩ શ્લોક :
अत्रान्तरे कश्चिदवोचतेष्टं, स्थानं त्वयाऽसौ गमितो ह्यनेन । वैश्वानरेणास्य विचारितोऽर्थो, માવ્યષ – નર તતા. ર૪ શ્લોકાર્થ :
એટલામાં કોઈક બોલ્યો. તારા વડે વૈશ્વાનર વડે, આ નંદીવર્ધન, ઈષ્ટસ્થાનમાં લઈ જવાયો. આ વૈશ્વાનર વડે આનો અર્થ વિચારાયો. આ=નંદીવર્ધન નરકમાં જઈને વિસ્તાર આયુષ્યવાળો થશે.
નંદીવર્ધનમાં જે પુણ્યનો ઉદય વર્તે છે તે શુભ પરિણામથી થયેલું કર્મ છે અને તે કર્મ જીવને તે પ્રકારની બુદ્ધિ આપે છે કે આ કષાયો વૃદ્ધિ પામશે તો તું દુર્ગતિમાં જઈશ પરંતુ વિપર્યાય આપાદક કર્મો પ્રચુર હોવાથી નંદીવર્ધનને તે અર્થ સંભળાયો નહીં. વળી, એના કષાયને તે અર્થનો બોધ થયો. તેથી તે હર્ષિત થાય છે અને વિચારે છે કે નરકમાં આ નંદીવર્ધન દીર્ઘ આયુષ્યવાળો થશે. ll૨૪ll શ્લોક :
गृहीतमेतन्मयकाऽस्य हस्तादगीकृता तस्य च चारुशिक्षा । भक्ष्या त्वयैकैकगुटी किलास्मात्, સંજ્ઞાથમાડવસરે મતિ પારડી