________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૧-૨૨-૨૩
महीभृतः पुत्र इति प्रतीते,
तथापि मय्येष जहौ न रागम् ।।२१।। શ્લોકાર્ય :
સામે બોલતા ગુરુ પણ મારા વડે તિરસ્કાર પદને પામ્યા. પર શું ? તોપણ રાજાનો પુત્ર છે એ પ્રમાણે પ્રતીત એવા મારા વિશે આ ગુરુ, રાગનો ત્યાગ કરતા નથી.
રાજપુત્રના કારણે અને કળામાં કુશળતાના કારણે તેનું પુણ્ય કંઈક છે તેથી નંદીવર્ધન અવિનીત હોવા છતાં ગુરુ પણ તેના પ્રત્યે રાગ ધારણ કરે છે. જે તથા પ્રકારના પુણ્યનું જ કાર્ય છે. ૨૧ શ્લોક :
वैश्वानरस्यैव गुणोऽखिलोऽयमितीह रागो विधृतो मयोच्चैः । असावपि प्राणसमाय मह्यं,
रसायनं क्रूरमनो ददौ द्राक् ।।२२।। શ્લોકાર્ચ -
વૈશ્વાનરનો અખિલ જ આ ગુણ છે એ પ્રમાણે અહીં-પુણ્યના કારણના વિષયમાં, મારા વડે અત્યંત રાગ ધારણ કરાયોકવેશ્વાનરમાં અત્યંત રાગ ધારણ કરાયો. પ્રાણસમ એવા મને આણે પણ=વૈશ્વાનરે પણ, ક્રૂર મન નામનું રસાયન શીધ્ર આપ્યું. રિરા શ્લોક :
जगौ च मच्छक्तिभवं किलैतद्, बलस्य वृद्ध्यै विततायुषश्च । गृहाण तत् त्वं परिभुक्ष्व काले, फलेग्रहिः स्नेहतरुममास्तु ।।२३।।