________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૭-૧૮ શ્લોક –
अवारितस्तेन तथैव वैश्वानरेण दाहप्रकृतिः कृतोऽहम् । अक्षालितः शैल इवाम्बुदेन,
जातो यथा दाहकरः श्रितोऽपि ।।१७।। શ્લોકાર્થ :
જે પ્રમાણે સૂર્ય આશ્રિત પણ પર્વત પાણીથી જાણે નહીં ધોવાયેલો હોય તે પ્રમાણે જ તેના વડે પુણ્ય વડે, નહીં વારણ કરાયેલો હું વૈશ્વાનરથી દાહ પ્રકૃતિવાળો કરાયો. | વિપર્યાસ આપાદક કર્મો પ્રચુર હોવાથી તટ્સહવર્તી અનુકૂળતા આપાદક પુણ્ય વડે કષાય કરવાથી નહીં વારણ કરાયેલો નંદીવર્ધન વૈશ્વાનરથી ક્રોધી પ્રકૃતિવાળો થયો, જ્યારે કેટલાક જીવો મંદ મિથ્યાષ્ટિ હોય અને નંદીવર્ધન જેવું જ પુણ્ય હોય, જેમ મેઘકુમારના જીવનું તેવું જ પુણ્ય હતું તોપણ વિપર્યાસ આપાદક કર્મો નષ્ટપ્રાયઃ હોવાથી મેઘકુમારનું પુણ્ય કષાયનું વારણ કરીને તે મહાત્માને શાંત પ્રકૃતિવાળા કરે છે. જ્યારે નંદીવર્ધનનું પુણ્ય કષાયોને વારણ કરે તેવું નથી, કેમ કે અન્ય પ્રકારનું પુણ્ય વિદ્યમાન હતું તોપણ કષાય આપાદક પાપ સાથે વિદ્યમાન હતું. ll૧ના શ્લોક :
प्रक्रीडतो भीतिभृतोऽथ मत्तो, बालाः कुलीना अपि रोषपूर्णात् । भजन्ति मामेष महाप्रभावः, પુળ્યોદયસ્થાપિ પર બુદ્ધઃ ૨૮ાા શ્લોકાર્ચ -
હવે કુલીન પણ બાળકો રોષથી પૂર્ણ એવા મારાથી ભયને ધારણ કરનારા સાથે રમતા મને ભજે છે એ પુણ્યોદયનો પણ મહાપ્રભાવ પરનો=વૈશ્વાનરનો, જણાયો.