________________
(૧૧) છે? ધર્મ કેવા પ્રકારને છે? ધર્મ માતાની માફક પુષ્ટિ કરે છે. ધર્મ પિતાની માફક રક્ષા કરે છે, ધમ મિત્રની માફક પ્રીતિ કરે છે, ધર્મ બંધુ સમાન છે, સ્વર્ગાપવર્ગાદિક સુખોના ફળને આપવાવાળે છે, ધર્મના પ્રભાવથી જ આ સચરાચર જગત, સુખી છે, એવી રીતે ચિંતામણિ રત્નથી પણ અધિક એવા ધર્મને સાંભળવાની-જાણવાની ઈચ્છા થઈ નહિ, અને સંસારના ક્ષણભંગુર વિનાશી સ્વભાવવાળા પૌગલિક પદાર્થોમાં મૂંઝાણો. એટલે સુધી મૂંઝાણે કે દિવસ-રાત્રીના ચાવીસ કલાકમાં એક કલાક પણ આત્મજાગ્રતિ કરવાનો સમય મળે જ નહિ, અને રાત-દિવસ
અને મારું કરીને જ ભવ પૂરો કર્યો તો પછી આર્ય દેશ ઘણું સુંદર હોવા છતાં આવા પ્રકારના પુદ્ગલાનંદી
જીવો માટે શા કામને ? કાંઈ કામનો નહિ. રાગ-ભેરવી (થઈમવશ પાતળીઆ–અથવાતું હિ દેવ સા.)
વીરવાણું જાણું સાચી. (૨) રહે છે, એહમાં રાચી..........વીરવાણી ધમ–શ્રવણ ગુરુ પાસે કરીને, જીવન જરૂરી સુધારે, વિકથાને દૂર નિવાર, (ર) શીદ મોહે રહ્યા છે. માચી............. વીરવાણી બે ઘડી પ્રભુની વાણી સાંભળવા,ભવીયાં ભાવે આવો, અને લાખેણે લા’, (૨) ગણી કાયા-માયાકાચી............... વીરવાણી ધમ-શ્રણ–દુલભ મન માની, સફળ કાજિયાની કરે “ભકિત” ભાવે મજાની, (૨) ૯ શિવસુખડાં ઝટ જાચી......... વીરવાણી કદાચ ધર્મ સાંભળવાની ઈચ્છા થઈ તેમણ મિથ્યા