Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્રનું સન્મતિ પત્ર શમણસ ઘના મહાન આચાર્ય આગમવારિધિ સર્વતન્ક સ્વતત્ર જૈનાચાર્ય પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ
મે તથા પડિત મુનિ હેમચંદ્રજીએં પડિત મુલચંદ વ્યાસ (નાર Rારવા વહિ) દ્વારા મળેલી પડિતરન શ્રી ઘામીલાલજી મુનિ વિચરિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિકસૂત્રની આચારમર્ણિમ જૂષા ટીકાનું અવલોકન કર્યું આ ટકા સુદર બની છે તેમા પ્રત્યેક શબ્દને અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમજાવવામા આવેલ છે - * તેથી વિદ્વાન અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવા વાળી છે ટીકાકારે મનિના આચાર વિષયને સારે ઉલ્લેખ કરેલ છે જે આધુનિક મતાવલ બી અહિસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે અહિંસા શુ વસ્તુ છે તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે વૃત્તિકારે સત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે આ વૃત્તિના ' અવલોકનથી વૃત્તિકારની અતિશય થતા સિદ્ધ થાય છે . ;
આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલ સૂત્રની સંસ્કૃત છાયા હોવાથી સૂત્ર, સૂત્રના પદ અને પદ સુબોધ દાયક બનેલ છે
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ વધારે શું કહેવું અમારા સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરનું હોવું એ સમાજનું અહોભાગ્ય છે આવા વિદ્વાન મુનિરોના કારણે સુપ્તપ્રાય સુતેલ સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બન્નેને ફરીથી ઉદય થશે જેનાથી ભાવિતાત્મા મેક્ષ ગ્ય બનશે અને નિર્વાણ પદને પામશે આ માટે અમો વૃત્તિકારને વારવાર ધન્યવાદ આપીએ છીએ વિક્રમ સંવત ૧૯૦ ફાલ્ગન શુકલ - - ઈઈ તેરસ મંગળવાર છે . ઇવજઝાયજઈણુ ,
સુણુ આયારામે કે (અલવર સ્ટેટ) -J
પચનઈએ શતાવધાની પડિતરત્ન મુનિ શ્રી રતનચદજી મ. સા. ને અભિપ્રાયે,
બાલારથી ભારતરત્ન શતાવધાની પડિત મુનિ શ્રી ૧૮૦૮ શ્રી રતનચદજી મહારાજ ફરમાવે છે કે
ઉત્તરોત્તર જોતા મૂલસૂત્રની ટીકાઓ રચવામાં ટીકાકારે સ્તુત્ય પ્રયાસ કર્યો છે, જે સ્થાનકવાસી સમાજ માટે મગરુરી લેવા જેવું છે, વળી કરાચીના, શ્રી સાથે સારા કાગળમાં અને સારા ટાઈપમાં પુસ્તક, છપાવી 'પ્રગટ કર્યું છે જે એક પ્રકારની સાહિત્ય સેવા બજાવી છે. -