Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २, प्रथम किरणे स्वार्थनिश्चयासाधकतमत्वाद् यदेवं तदेवं यथा घटादिरिति न च हेतोरसिद्धता, अचेतनत्वेन घटादेरिव स्वव्यवसितावकरणत्वस्य सिद्धत्वात्, स्वनिश्चितावकरणत्वादेव च कुम्भादेरिव परव्यवसितावकरणत्वम् । न च यथा काष्ठछेदादिकं फलं कुठारादिकरणजन्यं तथैवार्थव्यवसितेरपि सन्निकर्ष एव करणं न प्रमाता करणं कर्तृत्वान्न प्रमेयं कर्मत्वान्न वा ज्ञानं कार्यत्वादिति वाच्यम्, सन्निकर्षस्य करणत्वानुपपत्तेः, तद्भिन्नस्य भावेन्द्रियविशेषस्यैव करणत्वात् न च परव्यवसित्यकारणत्वसाधकस्ववसित्यकरणत्वरूपहेतोः प्रदीपे व्यभिचारः, स्वनिश्चितावकरणस्यापि तस्य घटादिनिश्चितौ करणत्वात् प्रतीयते हि प्रदीपेन पन्थानं पश्याम इत्यादौ करणत्वमिति वाच्यम्, प्रदीपस्य चक्षुर्मनोरूपमुख्यकारणसहकारितयैव पदार्थपरिच्छेदे करणत्वेन मुख्यतया करणत्वासम्भवात्, उपचारतः करणत्वे च व्यभिचाराभावात्तस्योपचारतः पदार्थपरिच्छेदकत्ववत्स्वपरिच्छेदेऽपि करणत्वात् । न च चक्षुरादौ व्यभिचारः, भावेन्द्रियोपकरणभूतद्रव्येन्द्रियस्य चक्षुरादेरुपचारेण करणत्वात् लब्धेरपि उपयोगात्मकमुख्यकरणकारणत्वेनोपचरितमेव कारणत्वमिति दिक् ।।
भावार्थ - " पांय ना ४ प्रभा॥ ."
विवेयन - एतान्येवेति । भति मानो वो अर्थ छ. प्रभा भेट 34-उपाय वस्तुनो मशः તિરસ્કારમાં અને સ્વીકારમાં સમર્થ પ્રમાણ કહેવાય છે. તથાચ જેથી હેય વસ્તુના તિરસ્કારમાં અને ઉપાય વસ્તુના સ્વીકારમાં સમર્થ છે તેથી જ્ઞાનો જ પ્રમાણો છે. પરંતુ સંનિકર્ષ આદિ અજ્ઞાનરૂપ છે. નિયાયિકો પ્રત્યક્ષ પ્રત્યે સંનિકર્મનું પ્રમાણપણું સ્વીકારે છે. તેઓના મતમાં સંનિકર્ષ ૬ (છ) પ્રકારનો છે. ૧–સંયોગ, ર–સંયુક્ત સમવાય, ૩–સંયુક્ત સમવેત સમવાય, ૪-સમવાય, પ–સમવેત સમવાય અને ૬-વિશેષણ વિશેષ્યભાવ ઇતિ. ચક્ષુદ્વારા ઘટના પ્રહણમાં સંયોગ સંનિકર્ષ છે. ઘટના રૂપના ગ્રહણમાં સંયુક્ત સમવાય છે. ચક્ષુની સાથે સંયુક્ત ઘટ છે. ત્યાં રૂપનો સમવાય હોવાથી સંયુક્ત સમવાય સંનિકર્ષ છે. રૂપત્વના ગ્રહણમાં સંયુક્ત સમવેત સમવાય છે. ચક્ષુની સાથે સંયુક્ત ઘટ છે. ત્યાં સંમત રૂપ છે. ત્યાં રૂપત્વનો સમવાય હોવાથી સંયુક્ત સમવેત સમવાય સંનિકર્ષ છે. શ્રોત્રેન્દ્રિ દ્વારા શબ્દના ગ્રહણમાં સમવાય સંનિકર્ષ છે. શ્રોત્રેન્દ્રિય આકાશરૂપ હોઈ “કર્ણ શપુલી અવચ્છિન્ન આકાશ શ્રોત્રેન્દ્રિય છે.” એમ વચન હોવાથી શ્રોત્રેન્ડિયરૂપ આકાશમાં શબ્દનો સમવાય છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દત્વના ગ્રહણમાં સમવેત સમવાય સંનિકર્ષ છે. શ્રોત્રમાં સમવેત શબ્દ છે. ત્યાં શબ્દત્વનો સમવાય હોવાથી સમવેત સમવાય સંનિકર્ષ છે. ઘટાભાવવાળું ભૂતલ છે. ઇત્યાદિ સ્થલમાં વિશેષણ વિશેષ્યભાવ સંનિકર્ષ છે. ચક્ષુની સાથે સંયુક્ત ભૂતલ છે. ત્યાં ઘટાભાવનું વિશેષણપણું છે. વળી આત્મા આદિ ચારના સંનિકર્ષથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મા -- १. अत्रानुमानं सन्निकर्षादिर्न स्वनिश्चयासाधारणकारणमचेतनत्वाद्धटादिवदिति ॥२. प्रयोगः सन्निकर्षादिर्न परनिश्चयासाधारणकारणं स्वनिश्चितावकरणत्वाद्धटादिवदिति ॥ यथार्थनिश्चये सन्निकर्षस्य साधकतमत्वमाशंकते नच यथेति ॥