________________
સુરતના જૈન ઇતિહાસ.
૨૧ એવા લેખ છે કે સ. ૧૬૭૩ માં પાશ દિ ૬ શુક્ર તે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિની પાદુકા ‘સુરતી બંદીર વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય · શ વસ્તાની પુત્રીએ પ્રતિષ્ઠિત કરાવી આના લેખ શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુપ્રતિમાલેખ સ ંગ્રહ ભા૦ ૧ ન. ૨૪ છે, અને તે અપૂર્ણ છે; પણ સુભાગ્યે આ લેખને સં ૧૬૭૬ ના જેમ શુ ૧૫ ને દિને તપાગચ્છના વિજયદેવસૂરિના શિષ્ય ધર્મીદાસે રચેલા હીરવિજય સ્તવન (જીએ આ પુસ્તક પૃ. ૧૨૫) માંથી સ્પષ્ટ ટકા મળે છે કે સુરતના નિજામપુરામાં ઉપાધ્યાય મિસાગરે ‘હીંરવિહાર’ બધાવવાનું મંડાણ કરાયું અને તે તૈયાર થયે સ. ૧૬૭૩ પેષ વિદે પ ગુરૂવારે ૫ લાભસાગરે પ્રતિષ્ઠા કરીને ‘હીરવિહાર’નામ સ્થાપ્યું. અને તેમાં હીરવિજયસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત થઇ.
૧૨
૨૨ હીરવિહારની કારણી રાણકપુરના પ્રસિદ્ધ મ ́દિરની યાદ આપે તેવી હતી. આ માટે પરિખ ગાવિંદ લાલાએ ખૂબ દ્રવ્ય ખચ્યું અને શાહ વસ્તુપાલ સામજીએ આચાર્ય હીરવિજય અને વિજયસેન બંનેની પાદુકાની સ્થાપના કરાવી–સ. ૧૬૭૫ વૈં. શુ. ૮ રંવિ. તેની પ્રતિષ્ઠા તપાગચ્છના ઉપાધ્યાય રત્નચંદ્રે (સુરત મડતું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર ) કરી, શા નાનાએ ઉલટથી વિત્ત વાવરી વિદ્યાસાગર, ધમ સાગર કે લબ્ધિસાગર, વાચક તેમિસા ગરની એમ ત્રણ વધુ પાદુકાની સ્થાપના કરાવી તે તેની પ્રતિષ્ઠા સ. ૧૯૭૬ ના પોષની પૂર્ણિમાએ થઇ દાસી ભીમે - ધન ખર્ચી એ જિનમૂર્ત્તિ અને એક ગુરૂપાદુકાની (નૈમિસાગરની ) સ્થાપના કરી અને એ ત્રણેની પ્રતિષ્ઠા હીવિહારમાં સ. ૧૬૭૬ સે. શુક્ર ૪