________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનકવાસી જેન ઈતિહાસ - પ્રકરણ ૧ લું.
જૈન ધર્મની પ્રાચીનતા. જૈન ધર્મના મૂળ પ્રચારકે ક્ષત્રિય હતા.
ક્ષત્રિઓએ પિતાની શૂરતાને લીધે જગતના ઈતિહાસમાં મોટું નામ કાઢયું છે, પણ એટલેથીજ બસ નહિ થતાં, જે ધર્મ આપણને ( કષાય ) આત્મા પર વિજય મેળવતાં શિખવે છે, તે ધર્મના પ્રચારક બનીને તેથી પણ વધારે નામ કાઢયું છે-યશ મેળવ્યું છે. કેમકે પ્રબળ શત્રુઓની સેનાને જીતવા કરતાં (કષાય) આત્મા પર વિજય મેળવે વધારે મુશ્કેલ છે.
આ પ્રસિદ્ધ, શ્રેષ્ઠ અને યશસ્વી ક્ષત્રિય જાતિએ શ્રી રાષભદેવથી લઈને શ્રી મહાવીર પ્રભુ સુધીના ચાવશે જેના તીર્થકરોને જન્મ આપે છે. આ મહાત્માઓએ આ અસાર સંસારના ક્ષણિક સુખ અને સંપત્તિને લાત મારીને સાધુઓનું અત્યંત સરળ અને સંયમવાળું જીવન પસંદ કર્યું, અને સંસાર ભરમાં “અહિંસા પરમે ધર્મ:” નામના સર્વ શ્રેષ્ઠ સિદ્ધાંતને પ્રચાર કર્યો. - આ શુરવીરેએ શિકાર, બલિદાન કે બીજા કેઈપણ કામ માટે કઈ પણ જીવને જાન લેવાને નિષેધ બહુજ
For Private and Personal Use Only