________________
सिद्धप्रामृत : सटीकः भगवत्यागमे द्रव्यार्थादेशादनाद्यपर्यवसानतया ये वर्णिता भेदास्तीर्थकरगणधरैस्तान् वर्णयामीति क्रियाध्याहारः । किमेवं वाक्यार्थो विवक्षितः ? इति चेदुच्यते, वाक्यवैचित्र्यप्रदर्शनेन अनन्तवाक्यार्थगति प्रदर्शनार्थम् । उक्तं च - "कत्थइ देसग्गहणं, कत्थइ भण्णंति णिरवસેલારું . ૩૨મમવાડું સારવાનો નિતારું II II” આદિ मध्यावसानेषु क्वचित्पदादेर्देशस्यार्थलभ्यत्वादित्यलं प्रसङ्गेनेति गाथात्रय वाक्यार्थः ॥ ३ ॥ एवं तावत्प्राभृतशरीरं मङ्गलादिचतुष्टयमुक्तम्, इदानीं सिद्धभेदा अभिधेयतया निर्दिष्ठा निक्षेपनिरुक्त्यादिभिस्तत्र निक्षेपाभिधित्सयाऽऽह
(અનુ) “તિહુચળવળ' ત્રિભુવન દ્વારા નિમાયેલા એવા પદથી અચિંત્ય ફળ સંપાદક તરીકે પૂજાને અઈ - યોગ્ય હોવાથી પરમાત્મા ઉત્તમોત્તમ છે એ દર્શાવે છે. શા માટે પરમાત્માને જ નમસ્કાર કરવાના ? કારણ કે ત્રિભુવનમાં તેઓ જ ગુણોમાં અધિક છે આ વાક્ય દ્વારા પણ ગુણના માધ્યમથી પૂજાને યોગ્યપણું અને ઉત્તમોત્તમપણું બતાવે છે. કઈ રીતે ? ત્રિભુવનમાં અતિશયોવાળા અને પરમ જ્ઞાનવાળા આ પદ દ્વારા અતિશયોનો સંદોહ-ભંડાર એમ કરીને પરમ દેવપણું બતાવ્યું છે. આવા કોણ છે ? ઋષભદેવ પરમાત્માથી મહાવીર સ્વામી સુધીના જિનેશ્વર ભગવંતો આવા લક્ષણોથી યુક્ત છે એના દ્વારા અતીત-અનાગત ચોવીશી વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. અને ગુરુપર્વક્રમ સંબંધ પણ દર્શાવાયો છે. આવા પરમાત્મામાં શું વિશેષ છે ? તે બતાવે છે. તમ: રન: રહિત - એમ આ અર્થથી જ્ઞાનાદિ ગુણોને ઢાંકી રાખવામાં અને સંસાર પ્રત્યે તીવ્ર રાગ કરાવવા દ્વારા રાગાંધ બનાવવામાં ૨. (૪૦) મુત્રવિદ્રગ્રહ, લુત્રવિદ્ધત્તિ નિરવશેષણ | સમક્રમવાનિ, कारणवशतो निरुक्तानि ॥ १ ॥ २. 'निउत्ताई' पातासंपा।