________________
सिद्धप्राभूत : सटीकः (टी०) "पगयं पच्चुप्पण्णेणे" त्यादि कण्ठ्यं प्रागर्धम् । पश्चार्धमपि 'जम्हे' त्यादि । अतः परंपरपूर्वभावप्रज्ञापनीयोऽपि नाधिक्रियते । पारिशेष्याद् द्वावेव नयौ अधिक्रियेते इति गाथार्थः ॥ १७ ॥ एवं तावदुपयोगिनो ये नयास्ते प्ररूपितास्तद्विषयविभागश्च प्रदर्शितः । सांप्रतं सत्पदादीनां मार्गणाद्वारेषु परूपणा क्रियते, तत्रापि 'यशोद्देशस्तथा निर्देशः' इति न्यायात्क्षेत्रद्वारमधिकृत्य तावत् क्रियते । सिद्ध इत्यस्य पदस्य क्व क्षेत्रे पदार्थसद्भावोऽस्ति ? क्व वा नास्ति ?, तत्र यत्र नास्ति तत्क्षेत्रप्रदर्शनायाह
(અનુ.) આ પ્રકરણમાં નિશ્ચય પ્રત્યુત્પન્ન નયનો અધિકાર ન હોવાથી, અને પરંપરપૂર્વભાવ પ્રજ્ઞાપનીય નય પણ અધિકૃત નથી કર્યો. એટલે પારિશેષ ન્યાયથી બે નવો જ અધિકૃત કર્યા છે. / ૧૭ || આ રીતે જે ઉપયોગી બે નયો છે તે બતાવ્યા છે અને તેનો વિષયવિભાગ બતાવ્યો છે. હવે, માર્ગણા દ્વારોમાં સત્પદાદિની પ્રરૂપણા કરે છે, ત્યાં પણ ઉદેશ અનુસાર નિર્દેશ હોય છે. એ ન્યાયથી ક્ષેત્ર દ્વારને આશ્રયીને ક્ષેત્રની પ્રરૂપણા કરાય છે. સિદ્ધ' આ પદનો ક્યા ક્ષેત્રમાં પદાર્થ સદ્ભાવ છે? અથવા કયા ક્ષેત્રમાં નથી ? તેમાં
या नथी, त क्षेत्र बतावे छ. ॥ १७ ॥ (मू०) जत्थ नवि भूयपुव्वं, ठाणणिसीयणतुयट्टणं वा वि ।
तत्थ उ चरिमसरीरो, ण भूयपुव्वो भविस्सो वा ॥ १८ ॥ (छा०) यत्र नापि भूतपूर्व, स्थाननिषीदनत्वग्वर्तनं वापि ।
तत्र तु चरिमशरीरो, न भूतपूर्वो भविष्यद्वा ॥ १८ ॥
(टी०) "जत्थ णवि भूयपुव्वं" इत्यादि ॥ किं तत् ? इत्याहस्थानं - कायोत्सर्गः निषीदनम् - आसनं त्वग्वर्तनं - शयनं वापि । तत्र तु चरिमशरीरो न भूतपूर्व इति, कोऽर्थः ? अतीते काले अनादौ, भविष्ये १. 'यो ना' क-ग पुस्तकयोः ।