________________
१३०
सिद्धप्राभृत : सटीकः એમ જ ધાતકીખંડમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં જે એક સિદ્ધ છે તે ઘણા છે બીજા અલ્પ છે. સંહરણના વિષયમાં પૂર્વવત્ છે, અથવા અનંતરાગતિને આશ્રયીને ઓઘ સ્વસ્થાન-પરસ્થાન છે. કારણ કે તે જ કહે છે - લવણ સમુદ્રમાં જે એકસિદ્ધ છે તે બહુ છે જે બે-બે સિદ્ધ થાય છે તે અસંખ્યગુણ હીન છે એ રીતે કાલોદધિમાં પણ જાણવું.” આમ, કાલાદિ સર્વમાર્ગખાદ્વારોમાં પણ સ્વસ્થાન-પરસ્થાન જાણવા. || ૧૧૩ || આ જ અર્થગતિને બતાવવા સર્વવ્યાપ્તિ માટે કરણ બતાવે છે. (मू०) दट्टणं अट्ठसयं, सेसपयाणं तु चउहिँ हियलद्धं ।
बहुयाइहाणिसेसा, कमेणिमेणं तु णायव्वा ॥ ११४ ॥ पढमेभागे संखा, असंख बिइए अणंत तइयाइ । बिपए बहुसंखेज्जा, संखेज्जविवज्जिय चउक्के ॥ ११५ ॥
खेत्ताइएसु एवं, णेयं काले वि लक्खणं इणमो ।
इक्कगमाई काला, चउतिगदुगसमयभागकमा ॥११६॥ दारं ॥ (छा०) दृष्ट्रवाऽष्टशतं शेषपदानां तु चतुर्भिर्हितलब्धम् ।
बहुकादिहानिशेषाः क्रमेणानेन तु ज्ञातव्याः ॥ ११४ ॥ प्रथमे भागे संख्याः, असंख्या द्वितीयेऽनन्तास्तृतीयादि । द्विपादे बहुसंख्येयाः संख्येयविवर्जिताश्चतुष्के ॥ ११५ ॥ क्षेत्रादिकेष्वेवं ज्ञेयं कालेऽपि लक्षणमिदम् । एकगमादयः कालाः, चतुस्त्रिकद्विकसमयभागक्रमाः ॥ ११६ ॥
(टी०) "दट्ठणं" गाहा ॥ जत्थ जत्थ अट्ठसयं संभवइ तत्थ तत्थ "सेसपयाणं"ति अट्ठगं अवणेत्तु सेसपयं सयं तस्स 'चउहिं' हियलद्धं' १. यत्र यत्राष्टशतं संभवति तत्र तत्र x इति अष्टकमपनीय शेषपदं शतं तस्य चतुर्भिर्भागे हृते लब्धं बहुकादयः- ।