________________
८४
सिद्धप्राभृत : सटीकः दोच्चा पुढेवि त्ति एएहिं सव्वेहिं संखेज्जाणि वाससहस्साणि । ईसाणएहिं सोहम्मएहिं य संवच्छरसाइरेगं । ईसाणसोहम्मदेवीहिं' संखेज्जवाससहस्सा अंतरं, एवं सेसा वि नेयव्वा । 'गइ' त्ति गयं I ૬૭ | વે ત્તિ તારમહં–
(અનુ) પ્રસ્તુતમાં જ્યાં જ્યાં સંખ્યાત વર્ષ બતાવ્યું છે ત્યાં ત્યાં વર્ષ સન્ન (હજાર વર્ષ પછી સર્વ સ્થાને જાણવું, અહીં અંતર દ્વાર ગતિ માર્ગણાની વિચારણા ચાલે છે, ત્યાં નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવગતિમાંથી અનંતર આવેલાનું અંતર સાધિક એક વર્ષ હોય છે. જેમ કે, નૈરયિકને આશ્રયીને ઉત્કૃષ્ટથી ઉપદેશ દ્વારા પામેલા સિદ્ધનું અંતર સહગ્ન વર્ષ તથા હેતુ-કોઈપણ પ્રકારના નિમિત્તને પામીને સિદ્ધ થયેલાનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષ છે. આ રીતે તિર્યંચ ગતિમાંથી ઉપદેશ દ્વારા સંબુદ્ધ સિદ્ધોનું અંતર સો વર્ષ પૃથત્વ તથા હેતુથી સંબુદ્ધ સિદ્ધો વચ્ચે ઉત્કૃષ્ટથી સંખ્યાત – હજાર વર્ષનું અંતર પડે, આ રીતેં તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી, દેવ, દેવી ગતિમાંથી આવી ઉપદેશ દ્વારા સિદ્ધ થયેલાનું ઉત્કૃષ્ટથી અંતર સાતિરેક વર્ષ તથા હેતુ દ્વારા સંખ્યાત હજાર વર્ષનું અંતર પડે. એકેન્દ્રિય - પંચેન્દ્રિય - પૃથ્વી – અપ - વનસ્પતિ તથા ગર્ભજ ને આદિ કરીને યાવત્ બીજી પૃથ્વી સુધી આ બધાઓ દ્વારા સંખ્યય હજારો વર્ષોનું અંતર પડે. ઈશાનવાસી દેવો તથા સૌધર્મ દેવોમાંથી સિદ્ધ થયેલા વચ્ચે ઉત્કૃષ્ટથી સાતિરેક વર્ષનું અંતર પડે. ઈશાન અને સૌધર્મ દેવીમાંથી આવીને સિદ્ધ થયેલાનું સંખ્યાત હજાર વર્ષ અંતર પડે, આ રીતે બીજા પણ જાણી લેવા. ગતિ દ્વાર પૂરું થયું. તે ૬૭
१. 'पुढवि त्ति । ईसाणसोहम्मदेवीहिं संखेज्जवाससहस्सा अंतरं । गइत्ति गयं' क-- |