________________
सिद्धप्राभृत : सटीकः
એટલે વીશથી તુલ્ય છે, કારણ કે આ બંને સ્વલ્પ ક્ષેત્ર-કાળાદિમાં ક્યારેક જ સંભવે છે એટલે અત્યંત અલ્પ સંખ્યક છે. ત્યારબાદ એકસો આઠ સિદ્ધ તેનાથી સંખ્યગુણા છે, તે જબૂદ્વીપના ભરતઐરવત-વિદેહાદિમાં સ્વસ્થાનથી પ્રાપ્ત કરે છે | સ્વસ્થાનથી સિદ્ધ થાય છે એટલા માટે. તથા દ્વિઆવૃત્તિ ન્યાયથી સંખ્યય ગુણા શેષ પણ અલ્પબદુત્વ વિકલ્પો થાય છે. જેમ કે – “સર્વસ્તોક જલસિદ્ધો તેનાથી સ્થલસિદ્ધો સંખ્યયગુણા, સર્વઅલ્પ સમુદ્રસિદ્ધો તેનાથી દ્વિીપસિદ્ધો સંખ્યયગુણા” વગેરે પ્રકારે પણ અલ્પબદુત્વ ઘણી રીતે થઈ શકે છે. આ વાતને “સમુદ્રીવાસ્તથત' વગેરે વિશેષ વક્તવ્યતામાં જણાવાશે. || ૭૯ // આ અનંતરસિદ્ધિની પ્રરૂપણા કરી, હવે પરંપરસિદ્ધની પ્રરૂપણા કરાય છે. તે પણ અલ્પબદુત્વના વિસ્તારને જાણવા માટે કહ્યું છે - “તે સિદ્ધો બે પ્રકારના છે અનંતરસિદ્ધો અને પરંપરસિદ્ધો એમ જાણવા.” ત્યાં પરંપરસિદ્ધની પ્રરૂપણાનો સંક્ષેપ કરે છે - (मू०) जेण कमेण परूवण, सिद्धाण अणंतराण दारेसुं ।
तेण कमेण परंपर-सिद्धा वि परूविया दुविहा ॥ ८० ॥ (૦) ઘેન મેળ પ્રપા સિદ્ધાનામનારા તાજુ
तेन क्रमेण परंपरसिद्धा अपि प्ररूपिता द्विविधाः ॥ ८० ॥
(टी०) जेण कमेण परूवणं सिद्धाणमणंतराण 'दारेसुं' सत्पदप्ररूपणादिषु मूलद्वारेषूत्तरेषु च क्षेत्रादिमार्गणाद्वारेषु तेण कमेण परंपरसिद्धा वि परूविया दट्ठव्वा इति वक्सेसो । तत्र प्ररूप्यमाणप्ररूपणयोरभेदात् सैषा परंपरसिद्धप्ररूपणा वक्ष्यमाणा द्विविधेति गाथार्थः ॥ ८० ॥ तां चाह
(અનુ) જે ક્રમથી સત્પદપ્રરૂપણાદિ મૂળ દ્વારો અને ક્ષેત્રાદિ માર્ગણાના ઉત્તરદ્વારોમાં અનંતર સિદ્ધની પ્રરૂપણા કરી છે. તે જ