________________
५६
सिद्धप्रामृत : सटीकः अट्ठसयं, कम्हा ?, जम्हा विदेहकालो इत्याद्येतच्चाधस्ताद्भावितमेवेति गाथार्थः ॥ ४७ ॥ अधुना गतिद्वारमाह
(અનુ.) બંને ય અવસર્પિણી - ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં એકસો આઠ સિદ્ધ ઉત્કૃષ્ટથી એક સમયમાં થાય છે. પાંચમા દુઃષમા આરામાં વિશ સિદ્ધ થાય છે. આ અવસર્પિણી કાળની વાત છે. ઉત્સર્પિણીના દુઃષમાં આરામાં તીર્થની સ્થાપના જ થઈ ન હોવાથી એ આરામાં સિદ્ધ થતા નથી. શેષ આરાઓમાં બંને - અવસર્પિણી - ઉત્સર્પિણીમાં સંકરણથી ઉત્કૃષ્ટથી એક સમયમાં દશ સિદ્ધ થાય છે. તે ૪૬ / આમ તત્કાલ સિદ્ધને આશ્રયીને જણાવ્યું, પરન્તુ તદકાળ સિદ્ધમાં તો એકાંત સુષમાદિ બારે આરાઓમાં એકસો આઠ સિદ્ધ એક સમયમાં થાય છે. કઈ રીતે ? મહાવિદેહ કાળ હોવાથી, ત્યાં જ તદકાળ સિદ્ધ થાય છે. ત્યાંથી સંહરણ કરીને ભરત-ઐરાવત ક્ષેત્રમાં લાવેલા જીવો છએ આરામાં સિદ્ધ થઈ શકે છે, એ નીચે આગળ જણાવેલ જ છે. તે ૪૭ ||
૩. ગતિ દ્વાર (मू०) वेमाणिय अट्ठसयं, सिज्झंति अणंतरागया इहई ।
ના વપતિ ગો, સેસા પણ રસ રસ ૪૮ રાઈ છે (૦)મનિ ઋત્તિ સિન્ચિનન્તરતા દા
यत्र वा पतन्त्योघे, शेषेभ्यो गतिभ्यो दश दशकम् ॥४८॥ द्वारम् ॥
(ટી.) “વેમાળિય” નહીં પ્રાર્ધ ચમ્ | ‘ગસ્થ વે पडंति ओहे' यत्र वा गतिभेदा यथा अनुत्तरेभ्य आगता अष्टशतम् । सेसाण गईण तिण्हं दस दस सिझंति त्ति गाथार्थः ॥ ४८ ॥ संप्रति वेदद्वारमाह१. शेषेभ्यो गतिभ्यस्त्रिभ्यो दश दश सिध्यन्ति ।