________________
પd
सिद्धप्राभूत : सटीकः प्रसङ्गेन । एवं दस नपुंसाणं मझे सिझंति । एवमणंतरपच्छाकडवेदेसु तिण्णि भङ्गा भणिया। सेसा णव अणंतरागय भंगा, तंजहा-पुरिसेहितो अणंतरुव्वट्टा इत्थी नपुंसा वा भवंति, एए तिण्णि । एवं इत्थीहितो तिण्णि, णपुंसेहितो वि तिण्णि । तत्थ पढमपुरिसभंगे 'पुरिसाण य होंति सट्ठाणे' पुरिसेहितो आगता पुरिसा चेव सिझंति त्ति सटाणपदमिति गाथार्थः ॥ ४९ ॥" सेसा उ अट्ठभंगा" गाहा ॥ सुगमं प्रागर्धम् । पश्चार्धेन तीर्थद्वारमाह
(અનુ) પુરુષવેશવાળા ઉત્કૃષ્ટથી એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય છે. તથા સ્ત્રીઓ વિશ સિદ્ધ થાય છે. કોઈ ચિરંતન ટીકાકારના મતે તો સ્ત્રીવેદે ઉત્કૃષ્ટથી દશ સિદ્ધ થાય છે. અહીં, એ મતનો અનાદર કરીને સૂત્રમાં કહ્યા મુજબ જ અનુવર્તન કરાશે, જો કે અલ્પબહુર્તીદ્વારમાં કહેવામાં આવશે. “અનંતર આગત નપુંસકોથી અનંતરાગત સ્ત્રીલિંગ સિદ્ધો સંખ્યય ગુણા છે.” બીજી કોઈ શંકા કરવી નહિ, સર્વત્ર અસ્ત્રીસિદ્ધ ભાંગાઓમાં દશ સંખ્યા કહેલી છે. અને એ જ સ્ત્રીસિદ્ધની ર૦ની સંખ્યાની સિદ્ધિરૂપ છે. અને જો વિશની સંખ્યાને માનવામાં ન આવે તો આપત્તિ આવે, હવે વિસ્તારથી સર્યું. આ રીતે નપુંસકમાંથી એક સમયે દશ સિદ્ધ થાય છે. આ રીતે અનંતર પશ્ચાત્ કૃત વેદોમાં – અર્થાત્ સિદ્ધ થવાના તરતજ પાછળ રહેલ વેદમાં ત્રણ ભાંગા કહ્યા, શેષનવ ભાંગા અનંતર ગતિમાંથી આવેલાના છે તે આ રીતે – પુરુષમાંથી અનંતર ઉવૃત્ત થયેલા પુરુષ-સ્ત્રી કે નપુંસક બને છે આ ત્રણ ભાંગા.
१. एवं दश नपुंसकानां मध्ये सिध्यन्ति । एवमनन्तरपश्चात्कृतवेदेषु त्रयो भङ्गा भणिताः । शेषा नव अनन्तरागतभङ्गा, तद्यथा-पुरुषेभ्यो ऽनन्तरुद्वृत्ताःस्त्रियो नपुंसका वा भवन्ति, एते त्रय एवं स्त्रीभ्यस्त्रयो नपुंसकेभ्योऽपि त्रयः । तत्र प्रथमपुरुषभङ्गे xxxx पुरुषेभ्य आगताः पुरुषाश्चैव सिध्यन्ति इति स्वस्थानपदम् ।