________________
सिद्धप्राभृत: सटीक :
હવે, અહીં પ્રશ્ન થાય છે કે - શું કેવલી લોકના અસંખ્યેય ભાગમાં હોય છે કે સંખ્યાતમા ભાગમાં હોય છે ? વગેરે વ્યાકરણ - ઉચ્ચારણ પણ આ રીતે જ થાય છે. એ પ્રમાણે ક્ષેત્રને આશ્રયીને કહ્યું, तथा, स्पर्शना - આ જ બીજા દ્વારના વ્યાખ્યા પ્રકારથી આજ ગાથા સૂત્રને સ્વીકારીને બતાવેલું છે. અર્થાત્, જેમ ક્ષેત્ર દ્વારની વ્યાખ્યા કરી તેમ સ્પર્શના द्वारनी व्याख्या पा तेनी प्रेम ४ सम सेवी ॥ ६० ॥ क्षेत्रद्वार - સ્પર્શનાદ્વાર કહ્યા. હવે, તે જ ક્ષેત્ર-સ્પર્શનાવાળાઓની સ્થિતિ પરિણામના અવધારણ માટે ‘કાળ' કાળદ્વાર કહેવાય છે. ત્યાં પણ, વિશિષ્ટ ક્ષેત્ર-સ્પર્શનામાં હેતુ હોવાથી સિદ્ધ દ્રવ્યપણાના અવધારણથી સંસ્થાન વિશેષની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સિધ્ધતિ ક્રિયાકાળ છે તે કાળને જ કહેવાની ઈચ્છાથી સંક્ષેપ કહે છે.
७०
-
॥ ५ ॥ श्राजद्वार (भूज)
(मू०) जहिँ अट्ठसयं सिज्झइ, अट्ठ य समया णिरंतरं कालं । वीसदसएसु चउरो, सेसा सिज्झति दो समए ॥ ६१ ॥ कालदारं यं ॥
( छा० ) यत्राष्टशतं सिध्यति, अष्टौ च समया निरंतरं कालम् । विंशतिदशकेषु चत्वारः, शेषाः सिध्यन्ति द्वाभ्यां समयाभ्याम् ॥ ६१ ॥ कालद्वारं गतम् ॥
(टी०) "जहिँ गाहा यत्र क्वचित्क्षेत्रादौ अष्टशतं सिध्यति अष्टावेव तत्र समया 'निरन्तरं' अविच्छिन्नं सिध्यति कालो वेदितव्यः । एवं 'वीसदसएसु चउरो' 'जहा वीसं च दूसमाइए इत्यादि दस णपुंसेसु इत्यादि । 'सेसा' दशकेभ्यः आरतः - यथा जेवमज्झे अट्ठ ।
"
१. यथा विंशतिश्च दुष्षमादिके x दश नपुंसकेषु । २. यवमध्येऽष्टौ । ३. 'अट्ठसयं' क
ख ।