________________
५४
सिद्धप्रामृत : सटीकः (અનુ.) ઉર્વલોકમાં સર્વત્ર એક સમયે ચાર સિદ્ધ થાય છે એમ, સર્વત્ર સમયક્ષેત્રમાં જાણવું. જલ (સમુદ્ર)માં ચાર, અર્થાત્ લવણસમુદ્રમાં બું અને કાલોદધિમાં બે સિદ્ધ થાય છે. તિર્યશ્લોકમાં એક સમયે ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય છે, કારણ કે સ્વસ્થાન છે અર્થાત્ જન્મ સ્થાન છે. અધોલૌકિક ગ્રામોમાં વિશ પૃથકત્વ સિદ્ધ थाय छे. मे बात पतवेदी ४ छे. ॥ ४ ॥
સંહરણ વિભાગ (मू०) संकामणाए दसगं, दो चेव य होंति पंडगवणम्मि ।
समएण य अट्ठसयं, पण्णरससु कम्मभूमीसु ॥ ४५ ॥ दारं ॥ (छा०) संक्रमणाद् दश, द्वौ चेव च भवतः पण्डकवने ।
समयेन चाष्टशतं, पञ्चदशसु कर्मभूमिषु ॥ ४५ ॥ द्वारम् ॥
(टी०) "संकामणाए दसयं" गाहा ॥ 'तीसाए अकम्मभूमीसु पन्नरससु कम्मभूमीसु सव्वत्थ संकामणाए दस सिझंति । पंडग-वणे दो, णंदणवणे चत्तारि । सेसंमि टंके वा कूडे वा सेले वा वासे वा वासहरे वा उक्कोसेणं एगसमएण दस सिझंति । एए य भेया लिहिया अप्पबहुत्तदारे उवओगिणेत्ति काउं । पच्छद्धं कण्ठ्यम् । जम्मओ एयं ति गाथार्थः ॥ ४५ ॥ गतं क्षेत्र द्वारम् । कालद्वारमाह
(અનુ.) ત્રીશ અકર્મભૂમિઓ અને પંદર કર્મભૂમિઓમાં સર્વત્ર સંક્રમણથી દશ સિદ્ધ થાય છે. પાંડુકવનમાં બે, નંદનવનમાં ચાર, અને શેષ ટંક, કૂટ, શૈલ, વર્ષ, કે વર્ષધર ઉપર એક સમયમાં १. त्रिंशदकर्मभूमिषु पञ्चदशसु कर्मभूमिषु सर्वत्र संक्रमणतो दश सिध्यन्ति । पण्डकवने द्वौ, नंदनवने चत्वारः । शेषे टण्के वा कूटे वा शैले वा वर्षे वा वर्षधरे वोत्कृष्टेनैकसमयेन दश सिध्यन्ति । एते च भेदा लिखिताऽल्पबहुत्वद्वारे उपयोगिन इति कृत्वा । पश्चाद्धं । जन्मत एतदिति । २. 'णंदणे' ख-घ-ङ् ।