________________
द्रव्य प्रमाणद्वार, १. क्षेत्रद्वार
(અનુ) સ્વસ્થાનમાં – જે સ્થાનમાં જન્મેલો હોય તે ક્ષેત્ર અને કાળમાં સિદ્ધ થાય છે. અહીં ક્ષેત્રથી તિર્યશ્લોકાદિ ક્ષેત્ર, અને કાળ - અવસર્પિણી – ઉત્સર્પિણી ભરત ઐરાવતક્ષેત્રમાં તથા નોઉત્સર્પિણી - અવસર્પિણી મહાવિદેહાદિ ક્ષેત્રને આશ્રયીને જાણવો. આવા ક્ષેત્ર અને કાળમાં એક સમયમાં ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે. તથા અપોલોક ક્ષેત્રમાં વીશ પૃથકૃત્વ એટલે ૨૨ થી ૨૯ જે અધોલોકાદિ ગામોમાં સિદ્ધ થાય છે. તથા કોઈપણ એક વિજયમાં વિશ સિદ્ધ થાય છે. જયાં સંહરણથી દેવકુરૂ-ઉત્તરકુરૂ વગેરે ક્ષેત્રોમાં અને કાળ-સુષમ સુષમાદિમાં લઈ જવામાં આવે ત્યાં તે ક્ષેત્ર કે કાળના ઉત્કૃષ્ટથી દશ qो सिद्ध थाय छे. ॥ ४ ॥ હવે, ક્ષેત્રને જ આશ્રયીને વિભાંગથી જણાવે છે.
॥क्षेत्रमा विमाथी सिद्ध ॥ (मू०) चत्तारि उड्डुलोए, जले चङवं दुवे समुद्दम्मि
अट्ठसयं तिरिलोए, वीसपुहुत्तं अहोलोए ॥४॥ (छा०) चत्वार ऊर्ध्वलोके, जले चतुष्कं द्वौ समुद्रे ।
अष्टशतं तिर्यग्लोके, विंशतिपृथक्त्वमधोलोके ॥ ४४॥
(टी०) "चत्तारि उड्डलोए" गाहा ॥ सव्वत्थ वि उड्डलोए एगसमएणं चत्तारि सिझंति, एवं सव्वत्थ समयखेत्ते । जलमज्झे चउक्कं। दुवे 'समुद्दम्मि' एकमि लवणे कोलायणे वा । अट्ठसयं तिरियलोए, जओ सो सट्ठाणं तेणा 'वीसपुहुत्तं अहोलोए' भावितार्थमेतदिति गाथार्थः ॥ ४४ ॥ सांप्रतं संहरणविभागार्थमाह
१. सर्वत्राप्यूर्ध्वलोक एकसमयेन चत्वारः सिध्यन्ति, एवं सर्वत्र समयक्षेत्रे, जलमध्ये चतुष्कम् । २. एकस्मिल्लवणे कालोदधौ वा । ३. 'कालोयणे' क । ४. अष्टशतं तिर्यग्लोके, यतः स स्वस्थानं तेन ।