________________
सिद्धप्रामृत : सटीकः
ભાવમાં વગેરે તથા અલ્પબદુત્વાદિમાં જે રીતે પરંપર સિદ્ધની પ્રરૂપણામાં જેમ ભાવાંતર બતાવ્યો છે તેમ ત્યાં જે કાંઈ પણ જણાય તે પ્રરૂપવું. અને જ્યાં વિશેષ ન હોય ત્યાં શું કરવું? ત્યાં પણ એ રીતે જ સત્પદાદિમાં કહેલ સન્ (સત્તા) માત્ર જ્યાં જે રીતે યોગ્ય सो तम 3g. ॥ ४२ ॥
માર્ગણા દ્વારમાં પ્રથમ સત્પદપ્રરૂપણા દ્વાર પૂરું થયું. હવે, પ્રથમ પદમાં સન્માત્ર - સત્તામાત્રથી નિરૂપિત એવા સિદ્ધોનું પંદર માર્ગણા દ્વારમાં જ બીજું દ્રવ્યપ્રમાણ દ્વાર કહેવાય છે, ત્યાં પ્રથમ બે द्वारने माश्रयाने या भाटे भोपथी संक्षे५ ४३ छ. ॥ २ ॥
દ્રવ્ય પ્રમાણ દ્વાર
૧. ક્ષેત્ર દ્વાર (मू०) उभयम्मि खेत्तकाले, सट्ठाणे सिज्झई उ अट्ठसयं ।
वीसपुहुत्तं वीसा-एगयरे दस उ साहरणे ॥ ४३ ॥ (छा०) उभयस्मिन् क्षेत्रकाले, स्वस्थाने सिध्यति तु अष्टशतम् ।
विंशतिपृथक्त्वं विंशतिरेकतरस्मिन् दश तु संहरणे ॥ ४३ ॥
(टी०) "उभयम्मि खेत्तकाले" इत्यादि । क्षेत्रं च कालश्चेत्येतदेवोभयं तत्र, एतस्मिन् किम् ? अत आह - ‘सट्ठाणे सिज्झई तु अट्ठसयं' यत्र जातः सिध्यति तत्स्वस्थानं - तिर्यग्लोकादि क्षेत्रम्, कालस्तु अवसर्पिणीउत्सर्पिणीनोउत्सर्पि (ण्यवसर्पि)ण्यादि, तत्राष्टशतं सिध्यति । वीसपुहत्तं अहोलोए, द्विप्रभृतिरानवभ्यः पृथक्त्वम्, अधोलोईयगामेसु एयं, वीसाएगयरे विजय इत्यर्थः । दस उ साहरणे जत्थ जा(नी)ओ तत्थ देवकुरूत्तरकुरुप्रभृतिकालेसुसमसुसमाइए इति गाथार्थः ॥ ४३ ॥ सांप्रतं क्षेत्रमेवाधिकृत्य विभागत आह१. 'सिज्झति' ङ्।