________________
सत्पद प्ररुपणाद्वार (मूल), १४-१५. गणनाद्वार-अल्पबहुत्व द्वार જણાવે છે, આ ચાર ધારોથી સત્યદાદિની સત્તામાત્રાદિનો વિભાગ બતાવવા માટે ઉપન્યાસ કર્યો છે. એમનો વિસ્તૃત અર્થ તો તમારે એમનાં મૂળ દ્વારમાંથી જાણવો. તે આ રીતે - એમનો વિસ્તારાર્થ સ્વસ્થાનમાં - મૂળદ્વારોમાં જોવો. તો પણ આ પૂર્વે કહેલ શંકાના ઉત્તર દ્વારને અહીં અવસર પ્રાપ્ત કાંઈક સફળ કરું છું જેમ કે આ सत्५६५३५९॥ द्वार छ. ॥ ४१ ॥
એટલે જ અન્ય સ્થાને પણ ઉપદેશ માટે કહે છે – (मू०) जत्थ हविज्ज विसेसो, तत्थ परवेज्ज जं वियाणेज्जा।
जत्थ ण होज्ज विसेसो, तत्थ वि एयं चिय भणेज्जा ॥४२॥ (छा०) यत्र भवेद्विशेषस्तत्र प्ररूपयेद् यद्विजानीयात् । यत्र न भवेद्विशेषस्तत्राप्येवमेव भणेत् ॥ ४२ ॥
॥संतपयपरूवणादारं सम्मत्तं ॥ (टी०) "जत्थ भवेज्ज विसेसो" गाहा ॥ 'यत्र' भावाल्पबहुत्वादौ द्वारान्तरे हवेज्ज 'विसेसो' भेदो यथा नारकगत्याद्यनन्तरौदयिकभावे तथा निसर्गौपशमिकसम्यग्दर्शनाद्यनन्तरभाव इत्यादि अल्पबहुत्वे च यथा परंपरसिद्धप्ररूपणायां तत्र प्ररूपयेद्यत्किचिज्जानीयात् । जत्थ ण होज्ज विसेसो तंत्र किम् ? तत्थ वि एवं चिय भणेज्जा सत्पदाभिहितं सन्मात्रमिति गाथार्थः ॥ ४२ ॥ गतं सत्पदप्ररूपणाद्वारम् । सांप्रतं प्रथमपदे सन्मात्रतया निरूपितानां सिद्धानां पञ्चदशभिरेव मार्गणाद्वारै द्रव्यप्रमाणमुच्यते । तत्राद्यद्वयमधिकृत्य लाघवार्थमोघतोऽतिदेशमाह
(अनु.) यi - मा सयपत्पाहि अन्य द्वारा विशेष - ભેદ હોય જેમકે નારકગતિ આદિ પછી તુરંત જ ઔદયિકભાવમાં તેમ નૈસર્ગિક સમ્યગ્દર્શન, ઔપશમિક સમ્યગ્દર્શનાદિ અનંતર १. 'हवेज्ज' ङ्। २. 'होइ' ग-घ । ३. 'तत्थ' ङ् ।