________________
સભર પ્રપVIEાર (મૂત), ૨૨-૨૩. મંતર-મનુમા તાર
જઘન્યથી એક સમય જેટલું અંતર પડે એ રીતે ઉત્કૃષ્ટથી છ મહિને એક આત્મા સિદ્ધ થાય છે એટલે ત્યાં બે સિદ્ધો વચ્ચે ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર પડે છે. નિશ્ચય નય તો એક હોવાથી અંતર સ્વીકારતો નથી, તથા વ્યવહારપર હોવાથી પૂર્વનય અનેક અપેક્ષાવાળો હોઈ એમાં અંતર સ્વીકૃત છે. નિરંતર સિદ્ધમાં જઘન્યથી ૨ સમય સુધી સિદ્ધ થાય છે યાવત્ ઉત્કૃષ્ટથી નિરંતર આઠ સમય સુધી સિદ્ધ થાય છે પછી વચ્ચે એકાદિ સમયનું આંતરું પડે. આ રીતે અહીં અનુસમય દ્વાર પણ જણાવ્યું. તે ૩૯ //
૧૪-૧૫. ગણના દ્વાર - અલ્પબહુત દ્વાર (मू०) संखाएँ जहण्णेणं, एक्को उक्कोसएण अट्ठसयं ॥ दारं ॥
सिद्धाऽणेगा थोवा, एक्कगसिद्धा उ संखगुणा ॥४०॥ दारं ॥ () સં યચેનૈવ નાદરાતમ્ ! તારમ્
सिद्धाअनेकाः स्तोकाः, एकसिद्धास्तु संख्यगुणाः ॥ ४० ॥ द्वारम्॥
(ટી) “સંdઈ” નહિ | પ્રાર્ધ ઈઝયમ્ | પથાર્ધનાત્વबहुत्वद्वारमाह - ‘सिद्धाऽणेगा थोवा' नैके-अनेकसिद्धा एकसमयेन स्तोकाः । तेभ्य एक एव सिद्धाः संख्येयगुणा इति गाथार्थः ॥ ४० ॥ यथा सत्पदप्ररूपणाद्वारं पञ्चदशभिः क्षेत्रादिमार्गणाद्वारैरुक्तम्, एवमेव सकलमार्गणाद्वारव्याप्त्या द्रव्यप्रमाणादिमूलद्वारचतुष्टयमपि द्रष्टव्यम्, तथैव वक्ष्यमाणत्वात् । अत एव सत्पदप्ररूपणामध्येऽतिदिशन्नाह
(અનુ) સંખ્યાથી એક સમયમાં જઘન્યથી એક તેમજ ઉત્કૃષ્ટથી એકસો આઠ (૧૦૮) સિદ્ધ થાય છે. આ ગણના દ્વાર પૂર્વાર્ધથી બતાવી હવે પશ્ચાઈથી અલ્પબહુવૈદ્વાર બતાવે છે, એક સમયમાં અનેક સિદ્ધ સર્વથી અલ્પ હોય છે તેમજ એક સમયમાં એક સિદ્ધ તેનાથી સંખ્યય ગુણ હોય છે. / ૪૦ || ૨. “વધુના' રૂા