________________
२९
मार्गणा द्वाराणि वेति एवमागामिनि कालेऽनन्ते । कस्मात् ? यतस्तत्र चरमशरीरस्य शरीरकं न सम्माति न चावतिष्ठते, पर्वतकूटादौ निःशुषिरेऽतिस्वल्पशुषिरे वा गोपुच्छाकृतौ वा अग्रे वा विद्युत्प्रभादीनां यथा मेरुसमीपे एतेषु स्थानेषु न सिध्यति । एषामेवोपरि आकाशे सिध्यतीति गाथार्थः ॥१८॥
(અનુ.) જ્યાં ક્યારેય કાયોત્સર્ગ આસન કે વૈશ્વર્તન અર્થાત શયન સ્થાન નથી થતું ત્યાં કોઈ ચરમશરીરી પહેલાં થયો ન હોય અર્થાત અતીત એવા અનાદિકાળમાં અથવા આગામી અનંત ભવિષ્યકાળમાં આવા એકપણ સ્થાનાદિમાં ચરમશરીરી હોત થતા નથી. કારણ કે ત્યાં તેમનું શરીર સમાતું નથી અને તે ત્યાં રહી શકતા નથી જેમકે પર્વતના કૂટ વગેરે ઉપર, શુષિર-છિદ્ર વિનાના અથવા નાના-અલ્પ છિદ્રવાળા ગુફા વગેરે સ્થાનો, ગોપુચ્છ આકારના સ્થાનો, મેરૂની સમીપમાં રહેલા વિદ્યુપ્રભાદિ પર્વતોના અગ્ર ભાગમાં મેરુની સમીપે વિદ્યુપ્રભાદિ ચારે ગજદંત પર્વતોનો અગ્રભાગ અંગુલના અસંખ્યાત ભાગ જેટલો બતાવેલો છે એટલા પ્રદેશમાં કોઈ ચરમશરીરી કાયોત્સર્ગ, આસન કે શયન કરી શકે તેવી શક્યતા પણ હોતી નથી એટલે આવા પ્રદેશમાંથી તેઓ સિદ્ધ થતા નથી, સિદ્ધ થવા માટે ઉક્ત ત્રણ અવસ્થાઓ કહેલી છે તે કોઈને કોઈ જીવને અવશ્ય હોય અને આટલા મોટા શરીરને આવા અગ્રભાગાદિ ઉપર રાખવું શક્ય નથી માટે તે સ્થાનોમાંથી સિદ્ધ ન થાય પણ તે સ્થાનો ઉપર આકાશમાં રહેલો સિદ્ધ થાય છે. તે ૧૮ | (मू०) एएसुंण वि खमणा, उवसमणा सव्वणाणलंभो वा ।
ण वि को वि वीयरागं, खवेंतगं वा तर्हि णेइ ॥ १९ ॥ (૦)હતેવુ ના ક્ષપા, ૩૫શનના સર્વાનનો વા .
નાર રોપ વીતરા પર્વ વાત નતિ ૨૨
૨. “' પુસ્તકે !