________________
मार्गणा द्वाराणि
હવે, જે બે નયો દ્વારા વ્યાપ્તિ ઘટે છે તે બે નયોથી નિર્દેશ
हुरे छे.
(मू०) बितियततिएहिं एत्तो, णएहिं खेत्ताइमग्गणा भणिया । संखेवे वित्थारे, जो य विसेसो स विणणेओ ॥ १६ ॥ ( छा०) द्वितीयतृतीयाभ्यामितो नयाभ्यां क्षेत्रादिमार्गणा भणिता । संक्षेपे विस्तारे यश्च विशेषः स विज्ञेयः ॥ १६ ॥
२७
(टी०) "बितियतइएहिं " गाहा ॥ 'एत्तो' त्ति द्वितीयतृतीयाम्याम् अनन्तरपूर्वभावप्रज्ञापनीयसांव्यवहारिकप्रत्युत्पन्नभावप्रज्ञापनीय संज्ञाभ्यां खेत्ताइमग्गणा भणिया आप्तैः संक्षेपं विस्तरं चाधिकृत्य सैवेहापि नयोक्तें प्रकरणे विज्ञेया । यश्चात्र विशेषः स च विज्ञेय इति गाथार्थ: ॥ १६ ॥ अमुमेवार्थं स्पष्टयन्नाह
(અનુ.) અહીં બીજા અને ત્રીજા અનંતરપૂર્વભાવપ્રજ્ઞાપનીય અને સાંવ્યવહારિક પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય નામના નયો દ્વારા ક્ષેત્રાદિ માર્ગણા આપ્ત પુરુષો દ્વારા સંક્ષેપ અને વિસ્તારને આશ્રયીને કહેવાયેલી છે તે જ અહીં પણ નયો દ્વારા કહેવાયેલા પ્રકરણમાં જાણવી અને અહીં જે વિશેષ રીતે બતાવવાનું છે તે भएावं.
આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે
(मू०) पगयं पच्चप्पण्णे - णण्णतरेणं च पुव्वभावेणं । जम्हा सव्वे भावा, परंपरत्ते समणुभूया ॥ १७ ॥
( छा० ) प्रकृतं प्रत्युत्पन्नेनान्यतरेण च पूर्वभावेन । यस्मात्सर्वे भावाः, परंपरत्वे समनुभूताः ॥ १७ ॥
१. 'विस्तारं' ख-घ-ङ पुस्तकेषु । २. 'मयोक्ते' ख-घ -ङ् पुस्तकेषु ।