________________
(૨) સુષમા (૩) યમ
તથા બંને ય
सिद्धप्राभृत : सटीकः (૨) સુષમ દુષમામાં જન્મેલો તથા દુષમ સુષમામાં જન્મેલો દુષમ સુષમામાં સિદ્ધ તથા (૩) દુઃષમસુષમામાં જન્મેલો દુઃષમામાં સિદ્ધ થયેલો. જેમકે જંબૂનામ - જંબૂસ્વામી તથા બંને ય અવસર્પિણી – ઉત્સર્પિણીમાં જન્મેલ તિર્યંચયોનિવાળાનો બે પ્રકારના જન્મ અને ત્રણ પ્રકારના કાળ સ્વરૂપ બંને કાળનો પ્રતિષેધ છે. અર્થાત્ તિર્યંચો એકેય કાળમાં તિર્યંચગતિને આશ્રયીને સિદ્ધ થતા નથી. તે ૨૪ | આ જ વાતને વિસ્તારથી બતાવે છે - (मू०) दोसु वि समासु जाया, सिझंतोसप्पिणीए कालतिजे ।
तीसु य जाया उस्सप्पिणीऍ सिझंति कालदुए ॥ २५ ॥ (છ) યોરપિ સમયજ્ઞતાઃ સિધ્ધન્યવળ્યાં રાત્રિના
त्रिषु च जाता उत्सर्पिण्यां, सिध्यन्ति कालद्विके ॥ २५ ॥
(टी०) "दोसु वि समासु जाया" इत्यादि ॥ व्याख्यातार्थों भेदौ । एवं ताव ओसप्पिणीए, 'तीसु य जाया उस्सप्पिणीए' 'तिसु अरएसु दूसमाइसु जाया सिझंति पुण कालदुए सुसमादुसमादिसु, ગલ્ય ૩મો પૂooો” | રૂતિ થાર્થ: /ર૬ / સંદરશ્ય प्रभेदप्रदर्शनायाह
(અનુ.) અવસર્પિણી કાળમાં સુષમ-દુષમા અને દુઃષમ સુષમા આ બે આરામાં જન્મેલા ઉક્ત ૨, તથા દુષમકાળ સ્વરૂપ પાંચમા આરામાં અર્થાત્ ત્રણ કાળમાં (૩જો, ૪થો અને પાંચમો આરો) સિદ્ધ થાય છે તથા ઉત્સર્પિણી કાળમાં દુષમા-દુષમસુષમા અને १. एवं तावदवसर्पिण्याम् । २. 'उस्सप्पिणीए' ख-ग-घ पुस्तकेषु । ३. 'त्रिष्वकरेषु दुष्षमादिषु जाताः सिध्यन्ति पुनः कालद्विके सुषमादुष्षमादिषु यत्र ऋषभ उत्पन्नः' । ४. पूर्ववाक्यगतादिशब्देन सुषमदुष्षमारकग्रहात् साधर्म्यमात्रदर्शनायैतत् । ५. 'दुसमासुसमादिसु' ङ पुस्तके ।