________________
सत्पद प्ररुपणाद्वार (मूल), संहरण प्रभेदो
३७
સુષમદુષમા આ ત્રણ કાળમાં જન્મે છે પરંતુ દુષમ-સુષમા અને સુષમદુષમા આ બે કાળમાં જ સિદ્ધ થાય છે. અહીં જે “જ્યાં ઋષભદેવ ઉત્પન્ન થયા” એમ લખ્યું છે તે સુષમ-દુષમા કાળના સાધર્મ દર્શાવવા માત્રથી જ લખ્યું છે. ઋષભદેવ અવસર્પિણીના ત્રીજા-સુષમ દુષમ કાળમાં જન્મ્યા છે અને ઉત્સર્પિણીમાં તે જ આરામાં સિદ્ધ થાય છે તેટલા માત્ર જ આ ઉલ્લેખ કર્યો છે. / ૨પી
સંહરણના પ્રભેદો : (मू०) साहरणे भेयदुर्ग, णिव्वाघाए तहेव वाघाए ।
वाघाए सव्वसमा, णिव्वाघाएण जम्मसमा ॥ २६ ॥ (છ) સંહાને બેદિલ, નિર્ચાયાને તર્થવ થાય છે.
व्याघाते सर्वसमाः, निर्व्याघातेन जन्मसमा ॥ २६ ॥
(ટી) “નાદરણે બે રૂત્યાદિ . સાદાઈ - મનસ્થ થઈ द्वैविध्यमाह - "णिव्वाघाए तहेव वाघाए" व्याहननं व्याघातः - यत्र सिद्धभावो व्याहन्यते एकान्तसुषमादि, तदन्यस्तु निर्व्याघातस्तत्रैव संहियत इति हृदयार्थः । शेषं गतार्थम् ॥ २६ ॥ अत्राह परः - यः कारणभावं न प्रतिपद्यते किं तेन प्ररूपितेन ? इत्याशङ्क्याह
(અનુ.) અહીં સંહરણના બે ભેદો બતાવે છે. સંહરણ એટલે તે સ્થાનેથી અન્ય સ્થાનમાં લઈ જવું તે બે રીતે થાય છે - (૧) નિર્વાઘાતથી – કોઈ પણ જાતના વ્યાઘાતનો જ્યાં સંભવ નથી અર્થાત્ તે જ કાળમાં ત્યાં જ અન્યત્ર સ્થાને જેનું સંકરણ થાય તે નિર્વાઘાત સંહરણ કહેવાય, કારણ ત્યાં આત્માનો સિદ્ધભાવ હણાતો નથી ત્યાંથી
૨. સંદરા – અન્યત્ર નયનમ્ I