________________
३८
सिद्धप्राभृत : सटीकः તે સિદ્ધ થઈ શકે છે. અને (૨) વ્યાઘાતથી – જ્યાં સિદ્ધભાવ હણાય છે તે એકાન્ત સુષમા અથવા સુષમા-આદિકાળ એ કાળમાં કોઈ આત્મા સિદ્ધ થઈ શકતો નથી, એવો કાળ જ્યાં વર્તતો હોય તેવા ઉત્તર-દેવકુરુ ક્ષેત્રાદિ સ્થાનોમાં જે સંહરણ થાય તે વ્યાઘાત સંહરણ કહેવાય છે એવો કહેવાનો આશય છે. જ્યારે વ્યાઘાતથી સંહરણ થાય ત્યારે સર્વસમા હોઈ શકે પણ નિર્વાઘાતથી છ એ કાળ સંહરણ થાય તો જન્મ જે કાળમાં થયો હોય તે કાળમાં જ થાય છે. // ૨૬ |
- પ્ર. જે કારણભાવને સ્વીકારે નહિ તે પ્રરૂપણારૂપ કાર્યનો અહીં શું મતલબ છે? 6.(मू०) समयक्खेत्ते वटुंतएण कालेण सव्वलोए वि ।
संर्ववहारो जह तह, तयकालेणंपि दुविहेणं ॥ २७ ॥ (છ) સમક્ષેત્રે વર્તમાન વર્લેન સર્વતોડજિ.
संव्यवहारो यथा तथा, तदकालेनापि द्विविधेन ॥ २७ ॥ (टी०) "समयक्खेत्ते वटुंतएणे" त्यादि ॥ अवस्थेन कालेन यथा 'संव्यवहारः' जीवपुद्गलानां भवस्थितिकर्मस्थितिकायस्थितिप्रभृतिर्देवनारकेषु यथायुष्कं त्रयस्त्रिंशत्सागरोपमाणीत्यादि तह तयकालेणं पि 'दुविहेणं' ति दुविहेणं यथा केवलिसमुग्घाए सिद्धौ गच्छतः, प्रदर्शितं चैतदादावेवेति गाथार्थः ॥ २७ ॥ अत्र
(અનુ.) જે રીતે અહીંના કાળથી જીવપુલોની ભવસ્થિતિ - કર્મસ્થિતિ - કાયસ્થિતિ વગેરે અને દેવનારકોના વિષયમાં તેત્રીશ સાગરોપમાદિ યથાયુષ્ય વ્યવહાર છે તેમ બે પ્રકારના તદકાળથી પણ કેવલી મુદ્દઘાતમાં અને મોક્ષમાં જતા જીવનો વ્યવહાર પણ ચાલે છે જે આગળ બતાવેલું જ છે. / ૨૭ અહીં– ૨. “સંવવહાર - પુસ્તવઃ | ૨. “તત્વજોન' પુd I