________________
२२
सिद्धप्रामृत : सटीकः (टी०) "दुविहो णओ उ भणिओ पच्चुप्पण्णो य"त्ति । अत्रोत्तरपदलोपात् प्रत्युत्पन्न-भावप्रज्ञापनीयश्चेत्येवं द्रष्टव्यम्, 'पुव्वभावो य' त्ति पूर्वभावप्रज्ञापनीयश्च । चशब्दौ स्वगतभेदसूचकौ । यत आह - 'दुविहो पुण एकेको' अयं च बन्धानुलोमक्रमः न त्वर्थक्रमः । अर्थक्रमः कः ? इति चेदुच्यते "पाठक्रमादर्थक्रमो बलीयान्" इति न्यायादर्थक्रमोऽयम्परंपरपूर्वभावप्रज्ञापनीयः प्रथमः अनन्तरपूर्वभावप्रज्ञापनीयश्च, एतौ आद्यनयविकल्पौ । अर्थश्च क्रमोपन्यासादिकः आर्षः सौत्रः स्पष्ट एव । द्वितीयनयविकल्पाविमौ - संव्यवहारप्रत्युत्पन्नभावप्रज्ञापनीयः निश्चयप्रत्युत्पन्नभावप्रज्ञापनीयश्च । अनैनैव क्रमेणामी चत्वारो नयाः । यत आह-"आदिल्लेसुं तिसुं पगतं" प्रकृतं-प्रयोजनं संव्यवहार इत्यर्थः । यतो निश्चयप्रत्युत्पन्नस्य क्षेत्रगत्यादिषु कतिपयेष्वेव द्वारेषु व्यापारो न सर्वेष्विति ॥ १२ ॥ सांप्रतं स्वत एव प्रभेदोपन्यासार्थमाह
(અનુ.) અહીં ઉત્તરપદના લોપથી પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીય એમ સમજવું અને પૂર્વભાવ પ્રજ્ઞાપનીય. “ચ' શબ્દ પોતાનામાં રહેલ અનેક ભેદોનો સૂચક છે. કારણ કે - “વિહો પુના પો ' આ એક એક પણ પાછા બે-બે પ્રકારના છે એ બન્ધાનુલોમ રચના ક્રમ છે અર્થક્રમ નથી. શ્લોકમાં જે ક્રમથી ન્યાસ કરેલો હોય એ રીતે જ એની વિવેચના કરવામાં આવે તે બધાનુલોમ ક્રમ એના અનુસાર પ્રથમ પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીય નયની વિવેચના થાય એમ હોવા છતાં, અહીં અર્થ ક્રમને બલવાન માની પ્રત્યુત્પન યાને વર્તમાન નયના ઉપન્યાસ કરતા પહેલાં પૂર્વ-ભૂત નયનો ઉપન્યાસ કરવો જરૂરી અને અર્થ સંગત છે એટલે અહીં અર્થક્રમને આગળ કરીને જણાવે છે અર્થક્રમ એટલે શું ? તો કહે છે “પાઠક્રમથી અર્થક્રમ બલવાન છે.” એ ન્યાયથી આ અર્થક્રમ પ્રથમ પરંપર પૂર્વભાવ પ્રજ્ઞાપનીય અને બીજો અનંતર પૂર્વભાવ પ્રજ્ઞાપનીય આ