________________
सिद्धप्रामृत : सटीकः એકૈક – સત્પદ પ્રરૂપણા પ્રથમ દ્વાર, દ્રવ્યપ્રમાણ બીજું, ક્ષેત્ર ત્રીજું, સ્પર્શના ચોથું, કાળ પાંચમું, અંતર છઠું, ભાવ સાતમું, અલ્પબદુત્વ આઠમું દ્વાર અને “ઘ' શબ્દથી નવમો સંનિકર્થ સમજવો. વાસ્તવિક રીતે સંનિકર્ષ નામનું કોઈ દ્વાર નથી. કારણ કે અલ્પબહુવૈદ્વારથી સંનિકર્ષ અલગ નથી. એ અક્ષરાર્થ છે. ભાવાર્થ તો આ રીતે છે - છ અનુયોગદ્વારોથી જણાતું જે સિદ્ધત્વ છે પરમાર્થથી તેનો સત્પદપ્રરૂપણાભાવ અનંત છે જે ક્ષેત્ર-કાળ-ગતિ આદિ માર્ગણા તારોમાં વિસ્તારથી કહેવાય છે. ફરી, તે ક્ષેત્રાદિ માર્ગણાઓના અનુક્રમથી જ સિદ્ધદ્રવ્યમાન કહેવાય છે. ક્યાં? ભરત-ઐરાવત-વર્ષધર પર્વતાદિમાં, કેટલા સિદ્ધ થાય છે? અથવા અન્યત્ર થતા નથી. તેથી દ્રવ્ય તરીકે મપાયેલા સિદ્ધોનું જ સામાન્યથી જે કહ્યું “ી વ’ કયા ક્ષેત્રમાં છે? વગેરે એ જ હવે પિસ્તાલીશ લાખ (૪૫ લાખ) યોજન પ્રમાણક્ષેત્ર (સિદ્ધ ક્ષેત્ર)ને ક્ષેત્રાદિ વિભાગથી વિસ્તારપૂર્વક જણાવે છે. તે ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી પ૦ ધનુષ્યની અવગાહના તે આ રીતે - ૩૩૩Va ધનુષ્ય (ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને ૧/૩ ધનુષ્ય) ઉત્કૃષ્ટથી જાણવો અને જઘન્યથી યાવત્ બે હાથની કાયાવાળા મનુષ્ય સિદ્ધ થાય છે તે રીતે ત્યાં સિદ્ધની જઘન્ય અવગાહના એક હાથ અને સાધિક આઠ આંગળ જાણવી. અવગાહના પછી સ્પર્શનાવાળા મનુષ્યો પોતાના શરીરની , અવગાહના સાથે સિદ્ધ થાય છે. ત્યાં સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના તે ક્ષેત્રથી કાંઈક અલગ સમજવી. જેમકે - “સિદ્ધ નિયમા સર્વપ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે, અને જે દેશ-પ્રદેશોમાં સ્પર્શયેલા છે તે તો અસંખ્ય ગુણા છે. ત્યાર બાદ સામાન્યથી જે કહ્યું – “સ્વરૂ ભર્ત તે જ કાળ અહીં ક્ષેત્રાદિ વિશેષથી કહેવાય છે. જેમકે – સર્વ દેશ-પ્રદેશ સ્પર્શ વૃત્તિથી અન્યોડન્યથી અવગાહીને રહેલા સિદ્ધો સાદિ-અપર્યવસાન સર્વકાળ રહે છે, શેષ અંતરાદિ સન્નિકર્ષ સુધીના તારોનો પણ આ ક્ષેત્રાદિ માર્ગણાના અનુક્રમથી જ ભાવાર્થ જાણવો. સંનિકર્ષ એટલે કે સર્વદ્યારના સંબંધથી સમ-એકીભાવથી અલ્પબદુત્વનું ચિંતન. ૯-૧૦ ||