________________
११
अनुयोग द्वाराणि એરંડ ફળ, અગ્નિ-ધૂમ, ધનુષ્યથી છૂટેલ બાણની જેમ ગતિ કરે છે.” એ વચનથી ત્યાં ગયેલો સિદ્ધ થાય છે. એ પૂર્વકર્મ દ્વારા કરાયેલો વેગ અથવા દીર્ધકાળ સંબંધી કર્મથી કરાયેલો જે વેગ-રય તે દીર્ધકાળ રય. આવા પ્રકારનું જે ક્ષણશેષ - કાંઈક માત્ર રહેલું કર્મ, એટલો અહીં વિશેષ છે તે કર્મ “શેષિત' - સ્થિતિઘાત - રસઘાતાદિથી અત્યંત અલ્પ કરાયેલું છતું જે આઠ પ્રકારનું સિત પૂર્વે બાંધેલ હતું અહીં બિગ ધાતુ બંધન અર્થમાં હોવાથી રુ પ્રત્યયાતથી સિત રૂપ થાય છે. બા એનો પણ નિષ્ઠાંત પ્રત્યયથી બતિ થાય છે. બા શબ્દાનસંયોડાયોઃ' એવા ધાત્વાર્થરૂપથી સિતમ્ = બદ્ધ કર્મ અને ધ્યાતિમ્ = બુચ્છિન્નક્રિયા પ્રતિપાતિ ધ્યાનરૂપી અગ્નિના સંયોગને પ્રાપ્ત કરાયો છે જે કારણથી ભગવાન દ્વારા - અર્થાત્ જે ભગવાન બુચ્છિન્નક્રિયા પ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ચરમ સમયને પ્રાપ્ત કરીને સિદ્ધ થયા એટલે નિરુક્તપદ વિધિથી વર્ણલોપ લક્ષણથી એ સિદ્ધ કહેવાય છે. તે સિદ્ધનું આમ, સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સિદ્ધક્ષેત્ર પ્રાપ્ત કરનારનો સિદ્ધભાવ થાય છે. અર્થાત્ એમાં સિદ્ધત્વ આવે છે.
હવે, “છ અનુયોગ દ્વારોથી સિદ્ધોના ભેદો વર્ણવાયેલા છે એમ જે કહેલ હતું તે દર્શાવે છે - (मू०) किं कस्स केण कत्थ व, केवइकालं कई व सिं भेया ।
जियअत्तपरीणामा, आया साई अणंत दुहा ॥८॥ (૦) િચ ન રૂઝ આવા વિચાર્જ રતિ વા તેષાં દેવા !
जीवात्मपरिणामाः, आत्मा साधनन्तो द्विधा ॥ ८ ॥ (ટી) “
િરૂ કેળ” રૂત્યતિ વિમર્થતદુપચાસ: ? इति चेदुच्यते - विप्रतिपत्तिसंभवात् । तद्यथा सांख्या:-निःसुखदुःखा मुक्तात्मानः निर्गुणाश्च प्रकृतेर्गुणवत्त्वात् । ततः "द्रव्यमाः सिद्धः" इति