________________
પ્રવચન પ્રકાશન સમિતિ
સ્થાપિત કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા માટે નીચેની જનાઓ મૂકવામાં આવે છે – રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્ધારક” કહેવાશે
ને ફેટ પુસ્તકમાં મૂકવામાં આવશે તથા સંસ્થાના સર્વ
પ્રકાશન તેમને ભેટ અપાશે. રૂ. ૨૫૦૧ પચ્ચીસો એક આપનાર “શ્રુતભકત” કહેવાશે ને તેમને
સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૧૦૦૧ એક હજાર એક આપનાર “આજીવન સભ્ય ગણશે.
ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૫૦૧ પાંચસો એક આપનાર “શ્રુત સહાયક ગણાશે ને તેમને
સંસ્થાનાં નવાં પ્રકાશને ભેટ અપાશે. આવા મહાન કાર્યો પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી સંઘ તથા દાનવીરેની સહાયથી જ થઈ શકે તેથી દાનવીરેને આજે જ પિતાના તરફથી તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મેકલી લાભ લેવા નમ્ર વિનંતી.
ટ્રસ્ટ રજીસ્ટર્ડ નં. ઈ. ૨૭૨૧ (મુંબઈ)
નિવેદક
“આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ટ્રસ્ટીગણું ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી
અમદાવાદ, છે અમરચંદ રતનચંદ ઝવેરી
મુંબઈ , શક્તિચંદ્ર છગનભાઈ ઝવેરી
સુરત » પુષસેન પાનાચંદ ઝવેરી
મુંબઈ , નિરંજન ગુલાબચંદ શેકસી
મુંબઈ ૬ મફતલાલ ઝવેરચંદ પંડિત
અમદાવાદ, છ , ફૂલચંદ જે વખારીયા
સુરત